________________
ર૬૩
કાઢો ઠેલી ઘો મુજ હાથિ, નહી તરિ વઢસ્ય વહૂઆ સાથિ; યારો ન રહઈ તાહરઈ પેટિ, બહેચર કુકડો બોલઈ નેટિ.
૧૪૩૨ અછઈ અનરથ કેરૂં મૂલ, ચોલી પેટ ઉપાયું સૂલ; મોભ લગઈ જયાહરઈ લાગસઈ, ત્યારઈ ઉલવ્યું કેહીપરિ જસઈ. ... ૧૪૩૩ કેદાર લગિ જાઈશ મારતો, કુણ બલીઉ મુઝ કરિ ઝાલતો; પડસઈ કટક તુઝ ઉપરિ મલી, કાલઈ કાંબલિ જિમ વીજલી.
•.. ૧૪૩૪ તેણઈ કારણિ વારૂં તુઝ નાથ, સીદક બોલિં ઠાહ હાથ; સૂતો સીહ જગવઈ ભૂપાલ, કાંધિ કરી કાં આગઈ કાલ.
૧૪૩૫ ચઢી આવસઈ ચંપારાય, તિહારઈ ફૂલ ડાંગિ કુટાય; વઢતાં તિ નહી ચાલઈ શરિ, લોઢું પેટમાં નહી તુઝ જરઈ. .. ૧૪૩૬ તું રાખિ પુત્રી સુત કરી, પેટિમ ઘાલો સોવન છુરી; છેઢઈ દુખ દેસઈ તુમ ફરી, અતિ તું છુટિશ સહી કરી.
૧૪૩૭ અંતિ હું લઈશ ગજ હાર, નજરઈ ચીવર કુડલ સાર; રત્ન ન સોહઈ ભંડઈ ઠારિ, ગજ બંધી સઈ નૃપ દરબારિ. .. ૧૪૩૮ કાગ કંઠિ નવિ શોભઈ હાર, ગરઢી ગાય કસ્યો સિણગાર; વાર્ વહૂઆ બે કર જોડી, કોડી કાજિ પછઈ ખોઈશ કોડિ. સુકું બલતાં નીલું બલઈ, બંધવ બાંધતાં તુઝ રીધિ તલઈ; આંગણ સોહણ હલ વિહલ, ડુંગર દૂરિથી દીસઈ ભલ.
... ૧૪૪૦ તાહરા જે અઢાર) રાય, અહી ભારાની પરિ થાય; તું પણિ નાસી પહિલો જાય, જિમ પાનÇ પોઢઈ વાય.
•.. ૧૪૪૧ કમલ વેલડી નહી બલ સાર, ગજનિ ઉનમેલતાં નહી વાર; અસ્સો લેખ લખીલ ઉલાસિ, આવ્યો દૂત તે ચેડા પાસિ.
... ૧૪૪૨ અર્થ - કોણિકરાજાની રાણી પદ્માવતી હઠ પકડી બેસી રહી, ત્યારે કોણિકરાજાનું મન બદલાયું. તેમણે હલ-વિહલ કુમારોને રાજસભામાં બોલાવ્યા. તેમણે ભાઈઓ પાસેથી દિવ્યહાર, સેચનક હસ્તિ, દિવ્ય કુંડલો અને દિવ્ય વસ્ત્રો માંગ્યા.
... ૧૪૨૭ હલ-વિહલકુમાર આ વાત સાંભળી વિચારમાં પડ્યા. તેમણે માયાકારી શબ્દો દ્વારા કોણિક રાજાને કહ્યું, “હે ભ્રાતા ! બધું તમારું જ છે.” ત્યાર પછી બંને ભાઈઓ રાજમહેલમાં પાછા આવ્યા. .. ૧૪૨૮
(બુદ્ધિમાન હલ-વિહલ કુમારે વિચાર્યું, “કોણિક મોટોભાઈ હોવા છતાં આપણા હકનું છીનવી (૧) પરંપરામાં આ ઘટના પ્રસંગે વેહલ્લ અને વેહાયશ બે ભાઈઓ ચેડારાજાના શરણમાં ગયા, તેવો ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી નિરયાવલિકા સૂત્રમાં સ્પષ્ટરૂપે ફક્ત એક જ વેહલકુમારનું વર્ણન છે. (વર્ગ-૧, અ.૧, સૂ.૪૫, પૃ. ૪૦.).
• ૧૪૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org