________________
બાહુબલી પણ રાજ્યના લોભથી પ્રેરાઈ સામસામે યુદ્ધ કરવા તૈયાર થયા.
... ૧૩૧૭
કોણિકે પણ તેવી જ રીતે રાજ્યના વારસદાર બનવા પોતાના જ પિતાને સ્વયં બાંધીને પાંજરામાં પૂર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, હે જીવો ! તમે સૌ હવે કોણિક રાજાની કથા સાંભળો.
... ૧૩૧૮
દુહા ઃ ૬૬ કોણી રાજ કરઈ તેહી, જાત ન જાણે કાલ;
૨૪૩
પુણ્ય યોગિ પ્રશવઈ વલી, પામ્યો દીઠી બાલ.
... ૧૩૧૯
અર્થ : હવે કોણિકરાજા રાજગૃહી નગરીનો રાજ્યાધિકારી બન્યા. કોણિકરાજા પોતાની રાણીઓ સાથે સંસારના સુખો ભોગવતાં ન જાણે કેટલોય સમય વ્યતીત થઈ ગયો. કોણિકરાજાની રાણીને પુણ્યયોગથી પ્રસવ થયો. તેમણે પુત્ર(ઉદાયી)ને જન્મ આપ્યો.
ન
... ૧૩૧૯
ઢાળ ઃ ૫૭ કોણિકને મળેલી સત્યદૃષ્ટિ વીર માતા પ્રીતિ કારણ એ દેશી.
બાલનો જન્મ હુઉ તસિં, વધામણી તિહાં આવઈ; હારનિં ચીવર કંકણાં, કોણી રાય પહેરાવઈ. જન્મ મહોત્સવ કરિ પુતનો, હઈઈ હરખ ન માવઈ; મોહ ઘણો નૃપ પુતનો, અલગો નવિ રહિવઈ. એક દિન ભૂપ ભોજન કરઈ, બાલિક મુતરયો તિહારઈ; મૂત્ર લુહી જેમઈ ભૂપતી, હરખ બહુ મનમાં િં ચિલણા દુખ । ધરઈ મનિ ઘણું, કોણી કહઈ સુણો માઈ; પુત્રનો મોહ મુઝ અતિ ઘણો, જિમ નીર મછાઈ. કવિય કલોલ પઅ ગઉ તણું, ઈલ્લું રસ સહકાર; ચપલ નયણી બોલ બાલનાં, સગિં દુરભ નિરધાર. તેણિં મુઝ બાલ વાહલો સહી, વાહલું માતરું એહનું; એહનું વચન વાહલું સહી, તસ્યું નહીઅ જો કહેનં. ચેલણા કહઈ તુઝ નેહ કસ્યો, સાચો સ્વામિનિં હત; મિં તુઝ વનિ લેઈ નાખીઉં, બાર્ષિં આણીઉં પુત. કુમર તુઝ કર તણી અંગુલી, ચરણ આઉÜિ કરડી;
તેહ પાકી પરૂ બહુ વહઈ, ઉઠઈ દેહ તું મરડી. તુંહ નાહનો ઘણી વેદના, વૈદું તિહાં નવિ ચાલઈ; તુંહ તો રોતો રહઈ વલી, આંગલી મુખિં ઘાલઈ. પરૂંઈ ખરડી તુઝ આંગલી, મુખિં કુણિ ઘલાય; (૧) ઢાળ – ૫૭-૫૮ની કથા : કથા પ્રબોધિકા, પૃ. ૧૬૨ થી ૧૭૬.
For Personal & Private Use Only
Jain Education International
૧૩૨૦ બા.
૧૩૨૧ બા.
... ૧૩૨૨ બા.
૧૩૨૩ બા.
... ૧૩૨૪ બા.
૧૩૨૫ બા.
૧૩૨૬ બા.
૧૩૨૭ બા.
૧૩૨૮ બા.
www.jainelibrary.org