________________
૨૨૭
*. ૧ર૩૧
... ૧૨૩૨
૧ર૩૩
૧૨૩૪
૧૨૩૫
• ૧૨૩૬
... ૧૨૩૭
વલી પૂછઈ જિનવર તણાઈ એ, કુણ ગતિ મુનીની હોય તો; છઠી પાંચમી ભાખતા એ, ચોથી ત્રીજી હોય તો. અનુકરમિં પેહલી કહી એ, પછઈ બાર દેવલોક તે; નવગ્રેવેકિં જાય સહી એ, જિહાં નહી રોગનિ શોગ તો. ફરી ફરી પૂછઈ ભૂપતી એ, ચઢતા જિનવર જાય તો; સર્વારથસીધિં સહી એ, હવડાં કેવલ થાય તો. દેવ દુંદુભિ વાજતી એ, મલીઆ દેવ અનેક તો; શ્રેણિક પૂછઈ વીરનિ એ, ભાખો કવણ વિશેષ તો. સુણી શ્રેણિક નરની કથા એ, એણિ સારિવું નિજ કાજ તો; પોતઈ સંયમ આદર્ એ, આલું સુતનિ રાજ તો. સુમુખ દુમુખ છઈ બંધવા એ, જાતાં દીઠો સાધ તો; સુમુખિં વીલ બહુ પરિ એ, ન કરઈ કોહનિ બાધ તો. દુમુખ સભાવ ભુંડો સહી એ, બોલઈ અછતાં આલ તો; રાજ દોઈ સુત બાલનિ એ, સિંહ અહી રહ્યો ભૂપાલ તો. સુતનિ વિટયો વાયરીંઈ એ, હવડા લેસઈ રાજ તો; પ્રસનચંદ તિ સિવું કરવું એ, ખોઈ ક્ષત્રી લાજ તો. અસ્યાં વચન ત્રષિ સાંભલી એ, યુકો ધ્યાન અત્યંત સો; મુઝ જીવંતા પુત્રનિ એ, કુણ વયરી વીતંત તો. ક્રોધ દાવાનલ પરજલ્યો એ, કીધો ચારિત્ર બાહાર તો; મનિ વઢઈ નૃપ સુભટ સિઉ એ, મુકઈ શસ્ત્ર પ્રહાર તો. મેલઈ દલ તવ નરગનાં એ, હેઠો હેઠો જાય તો; તીર તોબર તરૂઆરિના એ, કરઈ કટારી થાય . સહુ હથીઆર નાખ્યાં સહી એ, પણિ ન સમજ્યો નૃપ કોપતો; વેરી મુખમાં મારવા એ, લઈ મગથી ટોપ તો. સિર બોડું જાણઈ યદા એ, તવ જાગ્યો ઋષિરાય તો; મિં સંયમ સુધ આદરયું એ, કીધો ફોક કષાય તો. સકલ દેશમિં ઇંડિયા એ, કોહ– પ્રથવીરાજ તો; સુત કોહનો હું કોઈ તણો એ, મિં ઍડિG સહુ આજતો. શત્રુ મિત્ર મહારઈ નહી એક સરખા માટી હેમ તો; કાષ્ટ નારી સારીખાં એ, નહી દ્વેષ મુઝ પ્રેમ તો.
૧ર૩૮
... ૧૨૩૯
• ૧૨૪૦
• ૧૨૪૧.
૧૨૪૨
... ૧૨૪૩
... ૧૨૪૪
• ૧૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org