________________
૨૧ર
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ”
•.. ૧૧૩૬
... ૧૧૩૭
.. ૧૧૩૮ હો.
.. ૧૧૩૯ હો.
... ૧૧૪૦ હો.
... ૧૧૪૧ હો.
ગયો. રાણીને મનમાં અત્યંત દુઃખ થયું.
ઢાળઃ ૪૮ દિવ્યહાર સાંધનાર મણિકારની કથા
મગધ દેસ કો રાજ રાજેસર એ દેશી. શ્રેણિક રાય તિહાં સાદ પડાવઈ, બોલઈ એવી ભાખો; ગુટો હાર પરાઈ જેકો, આપું સોવન લાખો. હો રાજન પરોઆવઈ તિહાં હારો.. આંચલી મણિકારિ તિહાં સાદ સુણિનિ, તેડયો આપણો પૂતો; લાખ લેઈ તિહાં હાર પરોઉં, જિમ વાધઈ ઘર સૂત્રો. પુત્ર કહઈ જે હાર પરોઈ, જાસઈ તસ પરાણો; તાત કહઈ આયુ નહી ઝાઝૂં, એમ કહી ચાલ્યો સુજાણો. શ્રેણિકનિ કહઈ લાખ અપાવો, વેગિં પરોઉં હારો; અધ લાખ સોવન રોક અપાવો, બાકી પછઈ નિરધાર. નાહની કીડી નગરાં મુઝઈ, મુંક્યાં મોતી આણી; લેપ ખડીનો દોરો મધનો, ગઈ કીડી તે તાણી. હાર પરોયો તાણી લીધો, દીધી ગાંઠિ જિ વારઈ; સેઠ મુઉ તે વાનર હુઉ, સુત લઈ હાર તિવારઈ. શ્રેણિકનિ જઈ હાર સોપ્યો, માગ્યો સહેલ પંચાસ; જેહિં પરોયો તે ધન લેસઈ, ચાલ્યો પુત્ર નિરાસ. શ્રેણિક સરખો લોભિં પતલ્યો, કોણ ભરોસો રાયો; જે ધન સ્ત્રી દેખી નવિ ચલીયા, કવિ લાગઈ તસ પાયો. એણઈ અવસરિ હુઉ વાણિગ વાનર, તે વાડીમાં હોયો; માલી કહઈ સ્ત્રીને શું શેઠ, નૃપનો હાર પરોયો. સુણતાં જાતીસમરણ થાય, ધરિ પોતાનઈ જાય; અગર લખી કહઈ અધ લખિ આપ્યા, પુત્ર કહઈ તિહાં નાય. કોપી નૃપની વાડી આવઈ, ચિલણા તિહાં કણિ જાવઈ; મુંકી ભૂષણ જલમાં ઝીલઈ, વાનર હેઠો ધાવઈ. હેઠિ ડાલી વાનર આવ્યો, હાલઈ નહી જ લગારો; દાસી મસ્તગિ કંઠી હુંતી, લીધો તિહાંથી હારો. હાર દીઈ સુતનિ જઈ વાનર, રાણી ન દેખાઈ હારો; શ્રેણિકનિ કહઈ હાર ગયો મુઝ, કો નહી પાશ નિરધાર.
. ૧૧૪ર હો.
૧૧૪૩ હો.
... ૧૧૪૪ હો.
૧૧૪૫ હો.
.. ૧૧૪૬ હો.
.. ૧૧૪૭ હો.
.. ૧૧૪૮ હો.
. ૧૧૪૯ હો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org