________________
૧૯૯
ચોકી કરવા માટે પોતાની જગ્યાએ નિયુક્ત કર્યો. ત્યારપછી તે પ્રભુને વંદન કરવા પહોંચ્યો. ... ૧૦૬૩
ઢાળ : ૪૪ સેતુકનો પશ્ચાત્ ભવ – દેડકો
એક દિન સારથપતિ ભાઈ એ દેશી. વાંદી સુણતો દેસના રે, વીર વચન રસ સાર; રસ મુક્યો જાય નહી રે, તતખિણ લાગી તે વારો રે.
... ૧૦૬૪ ભાખઈ જિનવર્... આંચલી પોલિં દેહટૂંદીપતું રે, દૂરગા દેવી રે માંહિ; પરચા પુરઈ લોકના રે, પૂજા દિવસ છે ત્યાંહો રે.
••• ૧૦૬૫ ભા. દેહરઈ લોક આવ્યા બહુ રે, બાકુલ પુડા રે લેહ; ખીર ખાંડ છૂત લાપસી રે, નીવેદ સિંહા મુકે હો રે.
••. ૧૦૬૬ ભા. જઈ ખાતો પેટ જ ભરી રે, અકલાણો નર ત્યાંહિ; આછી સાલુ કોથળી રે, ખીલા રહઈ કિમ માંહિ રે. ... ૧૦૬૭ ભા. નબલ દેહ સબલો જમ્યો રે, લાગી તામ ત્રિખાય; આકુલ વ્યાકુલ થાયતો રે, પણિ હકી ન સકાયો રે.
. ૧૦૬૮ ભા. નીર વિના સેતુક મુઉં રે, કરતો જલનું રે ધ્યાન; વાવમાં દેડકો થયો રે, કરતો સિંહા જલ પાનો રે.
... ૧૦૬૯ ભા. એકઈ અવસરિ જિન આવીઆરે, હુઈ નગરીમાંહિ જાણ; જલ ભરતી નારી સિંહા રે, કરતી વીર વખાણો રે.
.. ૧૦૭૦ ભા. ચાલો જઈઈ વાંદવા રે, ધોઈઈ પૂરવ પાપ; સુણી વચન સિંહા દેડકો રે, જાગ્યો માનમાંહિં આપો રે. ... ૧૦૭૧ ભા. પૂરવિ એ વાત જ સુણી રે, સુણીઈ આજ અપાર; અહી આપો કરતાં લહઈ રે, જાતીસમરણ સારો રે.
... ૧૦૭૨ ભા. પછયાતાપ કરઈ ઘણો રે, હું હારયો ભવ આપ; હવઈ જિનવર વાંદી કરી રે, ટાલું સકલ સંતાપો રે.
... ૧૦૭૩ ભા. ભાવિ ચાલ્યો વાંદવા રે, નૃપ પણિ વંદન જાય; તુઝ ઘોડો તવ દડબદિઉં રે, દેડકો તિહાં ચંપાયો રે. ... ૧૦૭૪ ભા. શુભ ધ્યાનિ થયો દેવતા રે, ધ્યાન સમુ નહી સાર; મરૂદેવ્યા ભરતેસરૂ રે, વલ્કલચીરી લહઈ પારો રે.
... ૧૦૭૫ ભા. દેડક થાય દેવતા રે, કરતો આપ વિચાર; કુણ પુષ્યિ અહી ઉપનો રે, પુરવ કુણ અવતારો રે.
.. ૧૦૭૬ ભા. (૧) શ્રી શાતાધર્મ કથા : અધ્યયન-૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org