________________
હતા.
""
... ૧૦૩૯
(સેડુક બ્રાહ્મણે કહ્યું, “આપણું આજે ભાગ્ય ખૂલી ગયું છે. બોલ શું માંગવું છે ?’’) બ્રાહ્મણી અલ્પમતિ અને સ્વાર્થી હતી. તેણે વિચાર્યું, “જો પતિદેવ ધન અને ગામ (ગરાસ) માંગશે તો લક્ષ્મી અને સત્તાના નશામાં તે મને જ છોડી દેશે.'' જે ઘરમાં સ્ત્રીને પ્રધાનતા આપવામાં આવી હોય, તે ઘરમાં સ્ત્રીઓની સર્વોપરી સત્તાના કારણે ઘણું નુકશાન વેઠવું પડે છે.
૧૦૪૦
ચોપાઈ : ૧૪ નારી સાથે મંત્રણા
Jain Education International
અસિ ં વિચારઈ નારિ કુનારિ, સાપણિ વાઘણિ સરખી વારિ; ધૂરત નારી અનરથ કરઈ, મારી વાઘ નદી ઉતરઈ પંખી ધૂરત વાયસ હોય, તિહનિં છેતરઈ કોયલ સોય; નાખી બાલિક વાયસ તણાં, પાસિં મુંકઈ પોતાતણાં. નારી ચરીત્ર ન જાણઈ કોય, જે ધીરયી તે યોગી હોય; ઠગ્યો ભોજ ભમ્યો ભ૨તરી, છુટો પરદેસી નૃપ મરી. જમ દગધ મુઉં ફરસરામ, મુંજ રાજનો ટાલ્યો ઠામ; કાણાનિ લોચન ચૂબેહ, નારી ચરિત્ર કહ્યાં મિં એહ. જે વિસ્વાસ કરઈ એંહનો, ફલઈ મનોરથ નહી તેહનો; મહિલા મંત્રણુ સેડુક કરઈ, નર પ્રતિ નારી ઉંચરઈ. રખે લીઉં કાંઈઈ અધિકાર, તિં ઉતરતી નહી હો પલગાર; ઘરિ ઘરિ ભોજનનિં દિનાર, જઈ જાચો મહારા ભરતાર. મુરિખ ગયો રાજાનેિં પાશ, દખ્યણા ભોજન દયો ઉલાશ; દેશ તુમ્હારામાં ઘર યાંહિં, ભોજન દખ્યણા લેઉં ત્યાંહિં. રાય કહઈ સ્યું માંગ્યું એહ, ગામ નગર પુર પાટણ લેહ; બાંભણ કહઈ મુઝ ભોજન સાર, નાર્િં વારયો મુઝ અધિકાર. ઘેર ઘેર ભોજન બાંભણ ક૨ઈ, લેઈ દિનાર નારિ કરિ ઘરઈ; નારિ લોભ્યણી કરતી બુધિ, બહુ રિ જમતાં વાધઈ ઋધિ. બાંભણ સીખવ્યો નાખઈ અન્ન, બહુ ઘરિ જિમતાં વાઘઈ ધન્ન; નિતિ નાંખતો વણઠો દેહ, ગલ કુષ્ટીઉં થાય તેહ. વારયો લોક તેણઈ ઠારિ, તું મમ આવીશ અમ ઘરિ બારિ; પુત્ર મોકલે કરસઈ આહાર, દેસ્યું તેહનિં એક દિનાર. પુત્ર કુટુંબ નારી ચિંતવઈ, એ સંગતિ રૂડી નહી હવઈ; ઘર પાસિં ઘર બીજું કરઈ, કુષ્ટી મંચક તિહાં કણિ ઘરઈ.
For Personal & Private Use Only
... ૧૦૪૧
...
૧૯૫
...
... ૧૦૪૩
૧૦૪૨
...
૧૦૪૪
૧૦૪૫
૧૦૪૬
૧૦૪૭
... ૧૦૪૮
૧૦૪૯
૧૦૫૦
૧૦૫૧
૧૦૫૨
www.jainelibrary.org