________________
૧૬૫
••• ૮૬૮
વચનોથી (તેમજ તેમની સહાયતા કરવાની ભાવનાથી) હાથિણી અપાર હર્ષ અનુભવતી હતી. ... ૮૬૭
ઢાળઃ ૩૪ મે કુમારનો પૂર્વ ભવઃ સેચનક હસ્તિ
તે તરીયા ભાઈ તે તરીયા એ દેશી. વલી હાથિણી વચન સુણીનિં, જુથમાંહિ જઈ મલતી રે; હસ્તિ જૂથ ચાલઈ વનિ ચરવા, એ હીંડઈ તવ ટલતી રે એ ગજ ઉતપત્તિ, એ ગજ ઉતપત્તિ... આંચલી પાછલિ પડતી ખોડી હિંડઈ, વાહણઈ પતિ કિં જાય રે; એમ કરતાં દિન કેતે હાથિણી, પ્રશવ સમઈ તિહાં થાય રે ... ૮૬૯ એ ગજ. જઈ આષ્ટમિનિ બાલક પ્રસવઈ, ગજિં ન જાણિઉં ત્યાંહિં રે; દેહ પખાલી સાફિ હાથિણી, આવઈ જૂથ તે માંહિ .. ૮૭૦ એ ગજ. નિયિં તાપસ ઉડવ લઈ આવઈ, બાલિકનિ ઉછેરે રે; તાપસ પુત્ર તણિ પરિ પાલઈ, લેઈ જાય ઠામિ અનેરઈ રે ... ૮૭૧ એ ગજ. નદી નીર ગંગામાં મુંકઈ, હસ્તિ તિહાં ઝીલતો રે; સુઢિમાંહિ લઈ નીર ભરતો, તાપસ વન સીંચતો રે ... ૮૭૨ એ ગજ. નામ સેચનક તાપસ પાડઈ, વન સીંચતો જાણી રે; અનેક વનમાં વનફલ સારાં, આપઈ ગજનિ આણી રે ... ૮૭૩ એ ગજ. એક દિન જઈ જૂથાધિપ મારયો, સેચનક હુઉ તસ ઠાઈ રે; વનમાં ક્રીડા બહુ પરિ કરતો, હાથિણી સહે સપરીવાર રે. .૮૭૪ એ. ગજ ચિંતવતો હું ઉછરીઉં, તાપસનઈ મહિમાઈ રે; રખે હાથિણી બીજો કો જઈ, અહી બાલિકનિ જાઈ રે.
. ૮૭૫ એ. તે ગજ આવી મુઝનિ મારઈ, ઘણી જૂથનો થાય રે; તેણઈ કારણિ આશ્રમ લાજુ, ચિંતી ઈમ ગજ ધાય રે. આવિ ઉડવલા તિહાં પાડયા, તાપસ દોહ દસિ જાય રે; કૃતધન પાપી મ્યું એ કીધું, એ ઉછેરી કીધો મોટો. વિહિં બલંતો રાખ્યો પાપી, ફરી વિરનિ બાલઈ રે; હાય હાય એ કૃતધન મોટો, કીધું ગોસાલઈ રે. જુઉં જમાલિં વીર જમાઈ, દેઈ દીખ સીખવી રે; એ કૃતધન જગમાં મોટો, જિનવર સાહસો લવીઉં રે. • ૮૭૯ એ. કૃતઘન ગજ આશ્રમનિ ભાઈ, તાપસ કેરો પાલ્યો રે;
પુત્ર તણી પરિ ઉછેરયો તે, તેણેિ એ થાનક ટાલ્યો રે. ... ૮૮૦ એ. (૧) સેચનક હસ્તિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ્ - ભા.-૧, પૃ. ૧૧ - ૧૨.
.. ૮૭૬ એa
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org