________________
૧૦૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
દિલગીર બન્યા.
... પર૫ અભયકુમારે મહારાજા શ્રેણિકને દિલાસો આપતાં કહ્યું, “પિતાજી ! તમે શૂન્ય મનસ્ક ન ભમો, તમે મનને શાંત કરો. તે કન્યાને કઈ રીતે લાવવી તેની જવાબદારી મારી છે. તેની ચિંતા હું કરીશ. તમે શા માટે દુઃખી થાવ છો?” સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસે કહ્યું કે, અભયકુમાર પોતાની બુદ્ધિથી પિતાની આશા શી રીતે પૂર્ણ કરશે? તે કેવી યુક્તિ રચશે?તે જુઓ.
... પર૬
દુહા : ૩૧
બુધિ કરવા સંચયો, મંત્રી અભયકુમાર; નગર વિશાલા માંહી ગયો, જિહાં ચેડો નૃપ સાર
... પર૭ અર્થ :- (વિશાલા નરેશની રાજકુંવરીને મેળવવા) મહામંત્રી અભયકુમારે એક યૂહરચના વિચારી. તેમણે વિશાલા નગરી તરફ પ્રયાણ કર્યું. તેઓ વિશાલા નગરીમાં આવ્યા, જ્યાં ચેટક નામના પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા.
... પર૭ ચોપાઈઃ ૮ અભયકુમારની ભૂહરચના આવિવેગિંગૃપ દરબારિ, માંડિG હાટડું તેણઈ ઠારિ; વિવહાર સુધ પાલઈ, આવઈ લોક તિહાં તાણીક
•.. પ૨૮ શ્રેણિક રૂપ તે સુરથી સાર, પટિ લખાવિઉ તેણિ વાર; લખી રૂપનિ હાથ ધરાઈ, અભય કુમાર તસ પૂજા કરાઈ
... પર૯ રાજ ભુવનથી આવઈ દાર, ધૃત લેવા વાણિગ નઈ પાશ; દેખી પટ હરખઈ મનમાંહિ, કવણ રુપ પુછઈ શ્રી ત્યાંહિ
... પ૩૦ કુમર કહઈ એ શ્રેણિક રાય, અકર ડંડ તસ નહી અન્યાય; તેણઈ કારણિ હું પંજૂ પાય, આસ્યો ભૂપ નહી દુજઈ ઠાય સુણી વચન દાસી હરખેહ, ફરી ફરી રૂપ ઘણું નિરખેહ; હરી બ્રહ્મા કે સુરનો ઈદ્રએ તો કો દીસઈ ગુણમેંદ્ર જોઈ રૂપ ગઇ મોહલ મઝારિ, વિનવઈ તિહાં સુચેષ્ટા નારિ; બહેન એક આવ્યો વાણીઉં, લખી રૂપનિ પટ આણીક
•.. પ૩૩ મિ પૂઝિઉં તસ કેહનું રૂપ, તે કહઈ મુઝ નગરીનો ભૂપ; આજ નહી એહવો આકાર, જોતાં રૂપ તણો નહી પાર હુઈ ઈછા જોવા તસ તણી, તેડી વેગિં સહી આપણી; બેહની વાણીગ પાસિં જઈ, લેઉ રૂપ તુમે આવો સહી
•.. પ૩૫ વાણીગ હાટિ ગઈ તવ નારિ, બોલાવ્યો સેઠ તેણી વાર; રાજકુમારી નઈ જોવા ભણી, દિસ્યો રૂપ નર વાણિગ ગુણી ... પ૩૬
૫૩૧
•
૫૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org