________________
૯૧
•••૪૫ર
••• ૪૫૬
... ૪૫૮
તિલ ગાડું મોકલીઉં કરી, ઊધઈ માપઈ લેયો ભરી; સમઈ માપિ મુઝ દેયો તેલ, રોહો કરયો આરીસઈ ખેલ વલી ગજાદિક બોલ બહુ થયા, તેહના પટઉતર તિહાં કહ્યાં; થાપી રાઈ કરયો પ્રધાન, રોહો નાનડો બુધિ નિધાન
... ૪પ૩ જયમ ઘંટાનિ બુદ્ધિ કરી, રચૂડ ધન લેતો ફરી; કુટકટા દ્વીપિં તે જાય, ધૂતારા મલીઆ તેણઈ ઠાય
૪૫૪ પ્યાર સેઠ ધન લઈ ઈમ કહી, વાહણ ભરી તુમ દેસ્ડ સહી; માંગ્યા તિહાં મસાનાં હાડ, તવ તે ચ્યારઈ હારયા સાંડ
૪૫૫ કાણો પંચસિં સોવન ખોય, આંખિ ગરહેણઈ મુંકી સોય; રત્નચૂડ કહઈ બીજી દેઅ, તેહ બરાબરિ તોલિ લેબ માલી ચોસર તિહાં આપેહ, કહઈ મુઝનઈ તું કાં એક દેહ; ધરઈ દેડકો ધડમાં તિહાં, કાઢતાં કાં એક પોચેહ
૪૫૭ કાષ્ટ પાવડી દેઈ સુતાર, રલીયાત કરસો નર સાર; રાજાનઈ ધરિ આવ્યો દૂત, સૂત્રધાર રલીયાત દૂત ધૂતારા વાણિગ આવેહ, ઉદધિ જલ સંખ્યા કરી દેવ; નદી નીર નઈ બાંધો તુમ્યો, મધુ નીર સાયરનાં અમ્યો રાજ સભાઈ હારયાં સહુ, ભરી માલનિ આવ્યો નઉ;
28ષભ કહઈ જગિ બુધિ પ્રમાણ, મુદ્રા કાજિ નર હુઆ અજાણ ... ૪૬૦ અર્થ:- એક દિવસ રોહકુમાર પોતાના પિતા સાથે ઉજ્જૈની નગરી આવ્યો. તે સમયે ઉજ્જૈનીમાં વસંતોત્સવ ઉજવાતો હતો. (આ વસંતોત્સવમાં નગરના રાજા પણ આવ્યા હતા.) રોહકુમાર સિપ્રા નદીના કિનારે ગયો. ત્યાં સફેદ રેતી પર તેણે ઉજ્જૈની નગરીનો આબેહૂબ નકશો દોર્યો. ...૪૪૯
રાજાએ નકશો જોયો. તે રોહકુમારની કલાકૃતિ જોઈ ખુશ થઈ ગયા. રાજાએ ખુશ થઈ તેને એક ગામ ભેટ આપ્યું. રોહકુમાર હવે તે ગામમાં રહેવા લાગ્યો.
.. ૪૫૦ એક દિવસ રાજાએ રોહકુમારની બુદ્ધિની પરીક્ષા કરવા એક બકરો (અજ) મોકલ્યો. રાજાએ કહ્યું, “રોહકુમાર! (પંદર દિવસ પછી આ બકરાને મોકલી આપજે પણ એક શરત છે.) આ બકરો ભારે કે હળવો ન થવો જોઈએ.(અર્થાતું તેનું વજન વધવું કે ઘટવું ન જોઈએ.)” રોહકુમાર ખૂબ બુદ્ધિશાળી હતો. તેણે વિચાર્યું, “જો ખાવાનું આપીશ તો બકરો ભારે થશે અને જો ખાવાનું ઓછું આપીશ તો તેનું વજન ઘટી જતાં હલકો-દુર્બળ બનશે.') રોહકુમારે એક યુક્તિ કરી તેને દિવસે ખડ ખાવા આપી પુષ્ટ કર્યો. અને રાત્રે વાઘના પાંજરાની બાજુમાં બાંધ્યો. વાઘના ડરથી બકરો ફફડતો રહ્યો તેથી તેનું વજન ન વધ્યું કે ઘટયું. (૧) રોહકુમારની કથા : શ્રી નંદીસૂત્ર, પૃ. ૧૧૦ થી ૧૧૫
•.. ૪૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org