________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ
સુંદર ગીત પણ મધુર કંઠ વિના રસહીન લાગે છે, લક્ષ્ય વિનાનું બાણ ગમે તેને વીંધી નાખે છે તેથી તે પણ વ્યર્થ છે, માનસરોવરનો વસવાટ કરનારો હંસ ખાબોચિયામાં બેસે તે અશોભનીય છે; તેમ પતિ વિના આ ઢોલિયા, સાજ-શણગાર પણ શૂન્ય (અશોભનીય) છે.
... ૪૨૪ ઢાળ : રર સુનંદાની મનોવ્યથા આંગણિ થૂલભદ્ર આવ્યા રે બહેની એ દેશી. રાગ ઃ અશાવરી. સુનિ દેલી કરી નર ચાલ્યો, વલતો પ્રગટ ન થાય; જેહર્યું નેહ ઘણોરો રે, આગિં તે વિના કિમ રહેવાય સનેહ ... ૪૨૫ સું કિધું તમે એહ, ખિણ રસાલઈ સનેહ; સ0 તુમ વિણ દુર્બલ દેહ સ, જિમ વેલી વિણા મેહ, સું આવી નિહાલો નાહિ... ૪ર૬ જે જગમાંહિ સતલ હતાં, તે કરઈ મુઝ તાપ; ચંદો ચંદન વન તનુ દહતાં, પવન કરઈ સંતોપ પનોતા; અગ્નિ સ્વાહઈ નીર, ન ધોઉં કંચુક ચીર, પનોતા, ન કરું સાર શરીર. ૫૦ તું ન લહઈ પર પીર, ૫૦ ચો તાહરો જસ નેહ
••• ૪૨૭ ૫૦ બાલિ એકોંગોનેહ નાહો લીઆ, પ્રીતિ તણી પતિ જાય; જલનિ મીન મૂઈ દૂખ નાવઈ, મિંની ક્ષણિ ન ખમાય રે કંતા; એ નહી ઉત્તમ રીતિ, રાખો ચકવા પ્રીતિ રે કંતા, રામ હરીની નિત્ય રે કંતા, કઠિણ ન કીજઈ ચીત્ત રે કંતા, તુઝ વિણ સુનિ સે જ રે દિવસ ગમાડું વાત કરતાં, પણિ રયણી ન જાય; અણુરાગી નઈ બીજો રોગી, નિદ્રા નાસી જાય સોભાગી; એક ન લખીએ લેખ, સનેહ ન રાખઈ રેખ, સોભાગી, સ્ત્રી ઉપરિ સ્યો દ્વેષ, સો૦ સુત કાં નાખ્યો ઉવેખ, સો. ઋષભ કહઈ નેહ રાખ્ય
. ૪ર૯ અર્થ - “(તું ગર્ભમાં હતો. તારા પિતાજીને અચાનક જવાનું થયું) પુત્ર! તારા પિતાજી આ ઘર, આંગણાં (ડેલી) સૂનાં મૂકી ચાલ્યાં ગયાં. તેઓ આજ સુધી પાછા ફર્યા નથી. મને તારા પિતા પ્રત્યે ખૂબ પ્રેમ છે. હવે તેમના વિના બાકીનું જીવન હું કેવી રીતે જીવીશ?
...૪૨૫ સુનંદાએ કરુણ કલ્પાંત કરતાં કહ્યું, “હે નાથ! તમે આ શું કર્યું? આપની મારા પ્રત્યેની અનહદ પ્રીતી શું ક્ષીણ થઈ ગઈ? જેમ વરસાદ વિના વેલ સૂકાઈ જાય છે તેમ તમારા વિના મારો દેહ દુર્બળ બન્યો છે. હે સ્વામી! શું તમે એક વાર આવીને તમારી કાંતાને જોશો નહીં?
...૪ર૬ જગતમાં તમે મારા માટે શીતલ અને પ્રિયકર હતા. આજ તમે જ મને વિરહનો સંતાપ આપી તાપ પમાડો છો? ચંદ્ર, ચંદન અને શીતળ પવન ભલે મંગળકારી, શાતાકારી હોય છતાં જ્યારે શરીરમાં વ્યાધિ (જવર રોગ) થયો હોય ત્યારે તે ઉદ્વેગ, દુઃખ ઉપજાવે છે. અગ્નિ સર્વનાશ કરે છે, તેમ તમારા વિરહમાં હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org