SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ તારા આગમની સ્તુતિ, ગુરૂસ્તુતિ ગુણીજનાની સ્તુતિ ન કરી તેના મિચ્છામિ દુક્કડ, (૨૨) હે ત્રિભુવન સુખકારી ! છતી શક્તિએ વિધિપૂર્વક તારી આગળ મે ચૈત્યવવંદન, દેવવંદન પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, પ્રાથના ન કરી તેને મિચ્છામિ દુક્કડ, (૨૩) હૈ ત્રિભુવન હિતકારી ! તારા મંદિરની ૮૪ આશાતનાઓમાંથી કોઈપણ આશાતના મારાથી જાણતાં— અજાણતાં થઈ ગઈ હૈાય તે મિચ્છામિ દુક્કડ (૨૪) હે ત્રિભુવન નાયક ! મેં અનાડી અની તારા ત્રિભુવન નાયકપણાને સ્વીકાર ન કર્યાં તેને મિચ્છામિ દુ (૨૫) હૈ ત્રિભુવન તારક ! મે અશ્રધ્યેયની શ્રદ્ધા કરી, પૂજ્યની પૂજા કરી, અપ્રશ'સીયની પ્રશ ંસા કરી. અસેવનીયની સેવા કરી, ઉપાસ્યની ઉપાસના કરી, અધ્યાતવ્યનું ધ્યાન ધર્યું' તેના મિચ્છામિ દુક્કડં (૨૬) હે પરમપુરુષ ! મેં તારા કરતાં બીજા દેવા વગેરેને માટા-મહાન માન્યા, તેના મહિમા કર્યાં. તેઓની મૂર્તિઓ-મંદિરો બનાવ્યા તેના મિચ્છામિ દુક્કડ (૨૭) હું પરોપકાર વ્યસની ! કુદેવને સુદેવ, સુદેવને કુદેવ, સુગુરૂને *ગુરૂ, કુગુરૂને સુગુરુ, કુધર્મ'ને સુધર્મ, સુધમ ને કુમ, પુણ્ય માનિ પાપ મા, પાપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005452
Book TitleMumukshu ane Micchami Dukkadam
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy