________________
તેઓને મદદ ન કરી, તેઓને ધર્મસધાનામાં સહાય
ન કરી તેને મિચ્છામિ દુક્કડ (૧૭) હે સકલજીવજંતુ વત્સલ! છતી શક્તિએ મેં આદ
રથી સંઘપૂજન, ગુરૂપૂજન, જ્ઞાનપૂજન ન કર્યો તેને
મિચ્છામિ દુક્કડં. (૧૮) હે વિશ્વ હિતકારી ! છતી શક્તિએ મેં તારાં આગમે.
લખ્યાં–લખાવ્યાં નહિ, જ્ઞાન ભંડારો કર્યા કરાવ્યા નહિ, જ્ઞાનભંડારની રક્ષા ન કરી તેને મિચ્છામિ,
દુક્કડં. (૧૯) હે સર્વજીના હિતચિંતક! છતી શકિતએ છરિ
પાળતા સંઘે કાયા નહિ, છ'રી પાળતા સંઘનું સામૈયું ન કર્યું, સંઘના સામૈયામાં ન ગયે, સંઘની ઉત્તમ પ્રકારના આહાર પાણીથી ભકિત ન કરીસંઘને ઉતરવા માટે ઉત્તમ વ્યવસ્થા ન કરી, સંઘને
વળાવવા ન ગયે તેને મિચ્છામિ દુક્કડં. (૨૦) હે ત્રિભુવન શણગાર !' છતી શકિતએ તારો મહિમા,
તારા ધર્મને મહિમા, તારા પ્રવચનને મહિમા, તારા સંઘને મહિમા, તારી વાણુને મહિમા, નવકાર મંત્રને મહિમા, નવપદને મહિમા, ધર્મદાતા ગુરૂ એને મહિમા ન કર્યોન વધાર્યો તેને મિચ્છામિ
દુક્કડં. (૨૧) હે ત્રિભુવન ભૂષણ! છતી શકિતએ તારી સ્તુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org