________________
માર્ગોને પુણ્ય માર્ગો, આશ્રવને સંવર, સંવરને આશ્રવ, જીવને અજીવ, અજીવને જીવ, સચેતનને અચેતન, અચેતનને સચેતન, ભવના હેતુઓને મેક્ષના હેતુઓ, મેક્ષના હેતુઓને ભવન હેતુઓ, રૂપીને અરૂપી, અરૂપીને રૂપ, નિત્યને અનિત્ય, અનિત્યને નિત્ય, કર્તવ્યને અકર્તવ્ય, કર્તવ્યને અકર્તવ્ય, શુચિને અશુચિ, અશુચિને શુચિ, સંયમીને અસંયમી, અસંયમીને સંયમી, પૂજ્ય અપૂજ્ય, અપૂજ્યને પૂજ્ય, અતપસ્વીને તપસ્વી, તપસ્વીને અતપસ્વી, બ્રહ્મચારીને અબ્રહ્મચારી, અબ્રહ્મચારીને બ્રહ્મ ચારી, ત્યાગીને અત્યાગી, અત્યાગીને ત્યાગી, વૈરાગીને અવૈરાગી, અવૈરાગીને વૈરાગી, દાનીને અદાની, અદાનીને દાની, માનનીયને અમાનનીય, અમાનનીયને માનનીય માન્યા તેને હાર્દિક મિચ્છામિ દુકકડે
(૨૮) હે અચિન્ય ચિંતામણિ! મેં ઉપકારીઓ ઉપર
અપકાર કર્યો, ઉપકારીઓના ઉપકારને ભૂલી ગયે, તેઓના ઉપકાને નિરંતર મૃતિપથમાં ન રાખ્યા, ઉપકારીઓની નિંદા, અવજ્ઞા, તિરસ્કાર કર્યો. ઉપકારીએને સંકટમાં સહાય ન કરી, તેઓનું ગૌરવ ન કર્યું, તેઓને મહિમા ન કર્યો, તેઓની સ્તુતિ ન
ન કરી, તેઓના વચનને અનાદર કર્યો, તેઓને | . ઉચિત વિનય, સેવા-ભક્તિ ન કરી, તેઓ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org