________________
વખતે તેને અનુરૂપ વેશ્યા (ભાવ) પ્રગટ થવી જોઈએ.
મિચ્છામિ દુક્કકડની લેશ્ય આવી જાય તે મેક્ષલક્ષમી દૂર નથી. બહુજ સૂફમ આ પ્રક્રિયા છે. પણ તીવ્ર સંવેગ આવ્યા પછી આ સૂક્ષમ પ્રક્રિયા આવતાં વાર લાગતી નથી. તીવ્ર સંવેગ વિના તે સાચી મિચ્છામિ દુકકકર્ડની પ્રક્રિયા છેટી જ રહે છે. હવે મિચ્છામિ દુક્કડના એકેક અક્ષર અને તેના અર્થમાં ચિત્તને ઉપગ રાખી ચાલે આપણે આ જન્મમાં અને પૂર્વના અન્ય જન્મમાં કરેલા દુષ્ક
બદલ હૃદયપૂર્વક મિચ્છામિ દુક્કડં દઈએ(૧) હે દેવાધિદેવ ! આજ સુધીમાં તારી આજ્ઞાવિરુદ્ધ જે
કાંઈ મન વચન કાયાર્થી કર્યું કરાવ્યું અનુમવું હોય
તેને મિચ્છામિ દુક્કડું (૨) હે ત્રિભુવનગુરૂ! જાણતાં-અજાણતાં, રાગ દ્વેષ મેહને,
અજ્ઞાન લેભને, વિષય કષાયને, અને પ્રમાદને આધીન બની તારી, તારા સંઘની, તારા પ્રવચનની, જિનમંદિરની, જિનમૂર્તિની, શત્રુંજયાદિ તીર્થોની, જ્ઞાનજ્ઞાનીની, ગુણીની, ઉપકારીઓની, જ્ઞાનના સાધનની મેં આશાતના-અવિનય કર્યો હોય તે મિચ્છામિ
દુક્કડં.
(૩) હે ત્રિભુવનનાથ ! તારા સિવાય બીજા દેવનાં મેં
દર્શન કર્યા, વંદન કર્યા, સેવા-ભકિત–પૂજા કરી, સ્તવ્યા, સત્કાર-સન્માન કર્યો, મહિમા કર્યો, પ્રશંસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org