________________
૧૧
કરી, અનુમેાદના કરી, ધ્યાન કર્યુ, ગુણુગાન ગાયાં, તેઓનું નામ સ્મરણ કર્યુ, તેની આજ્ઞા માની, તેઓની આગળ નાચ કર્યુ, નાટક કર્યું", તેઓની અલકારપૂજા–વસ્ત્રપૂજા, ગીત વાજિંત્ર પૂજા નાદપૂજા કરી, તેઓને જોઈ ખુશ થયા, તેને જ સાચા દેવ માન્યા, તેએ આગળ પ્રાથના કરી, સ્તુતિ કરી, તેઓને પરમ ઉપાસ્ય, પરમ આરાધ્ય, પરમ શરણ્ય, પરમ ધ્યાતવ્ય, પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, પરમ નમસ્કરણીય પરમ શ્રધ્ધેય, પરમ આદરણીય માન્યા તે અદલ મિચ્છામિ દુક્કડ
(૪) હૈ ત્રિભુવન ધણી ? છતા સંગે મે' પ્રમાદવશ, અનાદરકારણે, તારા પ્રત્યેના દ્વેષના કારણે, સાંસારિક ઉપાધિના કારણે, કૌતુકને વશ મૈં... તારાં દન-વંદન.પૂજન—સત્કાર-સન્માન–પન-સ્મરણ, ધ્યાન, સ્તુતિ, સ્તવના, ગીતગાન, નૃત્ય, નાટક, અલંકારપૂજા, વસ્ત્રપૂજા, નાદપૂજા, સ્નાત્ર મહેાત્સવ, મહાપૂજા, શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરીસ્નાત્ર, અર્હદપૂજન, તારાં મદિરાના નવનિર્માણુ, તારી મૂર્તિનાં નવનિર્માણુ, તારા મદિરાના જિષ્ણુ દ્વાર, તારી આજ્ઞાનું પાલન, તારા વચનના આદર, તારી વાણીનું શ્રવણુ, શ્રદ્ધાન, કૌતન, તારો મહિમા, તારી વાણીના મહિમા વગેરે ન કર્યા’ તેના મિચ્છામિ દુક્કડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org