________________
– પુનઃ હું એવું દુષ્કૃત નહિ કરૂં એવા નિશ્ચયને
સૂચક છે. હદયમાં દુષનિવર્તનને ભાવ નથી, પુનઃ એને એ દેષ સેવવાનું મન છે તે દીધેલે
મિચ્છામિ દુક્કડં સફળ થતું નથી. પુનઃ દેષ અકરણને ભાવ હૃદયમાં જોઈએ. ના, હું તે
દેષ એવું પણ ખરે, મારું કાંઈ નક્કી નહિ. આવા દઢ નિશ્ચય વગર દીધેલે મિચ્છામિ દુક્કડે મક્ષ દાયક બનતું નથી.
મિચ્છામિ દુક્કડં દેતી વખતે હૃદયમાં દેષ પ્રત્યે એટલી બધી ભયંકર ધૃણુ–દુર્ગા છા જોઈએ કે હવેથી–આજથી–આજ સમયથી દેશ સેવું જ નહિ, પ્રાણાંત કચ્છમાં પણ દેષ સેવું નહિ. મારા ઉપર દુઃખના ડુંગર તૂટી પડે તે પણ ફરીથી આવું પાપ કરૂં નહિ.” આનું નામ સાચો મિચ્છામિ દુક્કડં. હવે સમસ્ત મિચ્છામિ દુક્કડંને ભેગે અર્થવિચારીએ
સ્વેચ્છની માફક મેં જે દુષ્ટ આચારણ પાપ કર્યું તેને માન મૂકી, દેષને રોકી, ધર્મની મર્યાદામાં રહી, દેકારી મારા આત્માની નિંદા કરતે, મા અપરાધને કબુલ કરતે તે પાપથી હું પાછો
આ મિચ્છામિ દુક્કડે અર્થ આત્માના પ્રદેશ આ પ્રદેશ ભાવિત થવું જોઈએ. મિચ્છામિ દુક્કડ દેતી મુ. મિ. દુ. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org