________________
કામને જીતવાની કળા
લગ્ન એ છે કામને જીતવાની કળા અને કક્ષા કામના અશ્વ પર સવાર થાઓ ! કામને તમારા પર સવાર ન થવા દે ! તા જ વર-ઘેાડા !
જો કામના થશેા યાર, તા થશે! ખીમાર!
કામઅશ્વના જડબામાં વિદ્યાની લગામ નાખી, તેને સંયમની મજબૂત મૂઠીથી પકડી રાખી, જીવન–પ્રવાસ ખેડા. મામુલી માનવ કામને કાબૂમાં લેવા પરણનથી. કામ તેના પર કાબૂ જમાવે છે, પરણે છે.
Jain Education International
૯
For Personal & Private Use Only
www.jainelibrary.org