SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - '* ', - - માં જગત આજે ભાવિહેણું થયું છે! આજે ત્યાગ, સમતા ને મમતા ગયાં છે. ત્યાગ, સમતા ને મમતાને સરવાળે એટલે મા ! મા દીકરાના મુખમાં જે ભાવથી મૂકે છે, તે ભાવથી તું જગજજનેના મુખમાં મૂકજે! જગતને આપજે ! આપ્યા પછી આંખ મીંચી દેજે ! ખાનારને ખાવાની ગરજ ન હોય, પણ જે ખવડાવનારને ખવડાવવાની ગરજ હેાય તે મા ! :: લિ. : S : - : s - . - : Jairt Education International P ersonal a Private Use only als www.jatellisraryong
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy