SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International લાયકાતની દીક્ષા લગ્ન એટલે લાયકાતની દ્વીક્ષા. લગ્ન એટલે લાવણ્યની રક્ષા. લગ્ન માટે · વર ઘેાડે ચડે છે! ઘેાડાના ચારપગ એટલે ચાર પુરુષા ધર્મ, અર્થ, કામ ને મેક્ષ ! ઘેાડાને બે પેગડાં છે ક્ષમતા ને સમતા. ઘેાડાને લગામ છે; સંયમની ! ઘેાડા પર જીન છે; આશ્રમનુ. ઘાડા એક પગ ઉપાડે છે; એટલે બ્રહ્મચર્યાશ વટાવી એ ખીજા આશ્રમમાં પ્રવેશ ક ૧૦૦ For Personal & Private Use Only XOYLON www.janelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy