________________
)
એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી;
ધડી બે સામાયિક ઉચ્ચરીએ, વળી બત્રીસ દાખને પરિહરીએ. હે સુખકારી૦ ૪
[રાજા, મંત્રી કે શ્રીમતે સામાયિક કેવી રીતે કરવું, તે કહે છે : તેઓએ ધેડા, રથ, હાથીને શણગારવા, વાજિંત્રા વગડાવવાં, ગીત ગવરાવવાં. આગળ પાતે પગે ચાલે; આ રીતે ઠાઠથી ગુરુ સમીપે આવવું, જેથી અન્ય દનવાળા પણુ જૈનદર્શનની પ્રશંસા કરે. આ પછી ગુરુ પાસે આવી સમત્વભાવપૂર્વક એ ધડીનું સામાયિક લેઃ અને સામાયિકના (૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એમ) બત્રીસ દ્વેષ ટાળે. લાખ એગણસાઠ બાજુ કાડી, પચવીસ સહસ નવસે જોડી;
પચવીશ પશ્ર્ચાપમ ઝાઝેરુ,
એ બાંધે આયુ સુરકૈરુ. હે સુખકારી॰ પ [સમત્વપૂર્ણાંકનું એક સામાયિક કરનાર ૯૨, ૫, ૨૫, ૯૨૫ પક્ષેાપમ સાધિક દેવગતિનુ આયુષ્ય બાંધે. ]
સામાયિક વ્રત પાળી યુગતે,
તે ભવ ધનમિત્ર ગયે મુગતે; આગમ રીતે વ્રત હું પાળુ, પંચમ ગુણઠાણુ અનુવાળું. હૈ સુખકારી૦૬
Jain Education International
૭
For Personal & Private Use Only
www.ja