SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ ક કરતાં કર્મ લાગે જ છે, પણ જેમાં ખૂબ કર્મ લાગે એ કર્માદાન કહેવાય છે. એવાં સામાન્ય રીતે પંદર કર્માદાને બતાવ્યાં છેઅહીં કહે છે કે ધંધા ઘણું કરવા જોગ છે, પણ બાર વ્રતધારી શ્રાવક વ્રતરક્ષણ કાજે આટલા ધંધા તજે ગાડાં, વહેલ વગેરે વેચે નહિ (સાટકકર્મ); ભાડાં કરે નહિ (ભાટીકર્મ); અંગાર કર્મ–વન બાળવાં વગેરે ન કરે, ઈટના નિંભાડા વગેરે ન રચે; વનકર્મ ન કરે—જેમાં ખૂબ ઝાડ, પાન, વનસ્પતિ છેદવી પડતી હોય એ કામ ના કરે; સરેવર, કૂવા કે ખાણે ખેદાવવાનું ફેડીકર્મ ન કરે.] વિષ શસ્ત્ર વેપાર દાંત લાખને રે લોલ, રસ કેશ નિલંછન કર્મ જે, શુક મેના ન પાળીએ પાંજરે રે લોલ, વનદાહ દહે શિવશર્મ જે. મુને૭ [ પ્રાણને હરનારાં ઝેર તથા શાને વેપાર ન કરે (વિષવાણિજ્ય); હાથીદાંત વગેરે પશુઓનાં અંગોને વેપાર ન કરે (દંતવાણિજ્ય); લાખને વેપાર ન કરે (લખવાણિજ્ય;) ઘી, તેલ, દૂધ, મદિરાને વેપાર ન કરે (રસવાણિજ્ય); વાળ તથા પીંછાને વેપાર ન કરે (કેશવાણિજ્ય); પશુ-પક્ષીએને ખસી ન કરે (નિલંછનકર્મ ); મેના, પોપટ વગેરે પંખીઓને પાંજરે ન ઘાલે; અને વન, ખેતર, પર્વત પર દાહ ન દેવરા ( દવદાનકર્મ )–પંદર કર્માદાને આચરનારના ભાગ્યમાંથી મેક્ષ-સુખ પણ વહી જાય છે.] યંત્રપલણ સર નવિ શેષીએ રે લેલ, તેણે કરજે મયા મહારાજ જે, : : - - in Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy