SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હિ. કાળ t/ ક વત સાતમે વિરતિ આદરે રે લેલ, કરે સાહિબ જે મુજ મહેર જે, તુજ આગમ અરીસો જોવતાં રે લેલ, દૂર દીઠું છે શિવપુર શહેર જે. મને સંસારશેરી વીસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જે; નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જે, મને સંસારશેરી વીસરી રે લેલ. ૧ | હે પ્રભુ! આપના આગમરૂપી અરીસામાં મેં જોયું તો મારે જે શહેર પહોંચવું છે, તે શિવપુર નગર અત્યંત દૂર દેખાણું છે. એ શહેર પહોંચવા માટે, આપ કૃપા કરો તે, હું સાતમ. વ્રતને સ્વીકારું, વિરતી બનું. દેશવિરતિ ને સર્વવિરતિ એ. જ શિવપુર પહોંચવાને સાચો માર્ગ છે. મને શિવપુર નગરની લેહ લાગી છે, ને સંસારની શેરીઓ વીસરાણી છે. અહીં ક્રોધ, માન, માયા ને લેભ ચાર પાડોશી ને બીજા તેમના મદદમાં આઠ પાડોશી એમ બાર ચાડિયા પાડોશી વસે છે એ બેટી વાતે ઊભી કરે છે ને ચાડી-ચુગલીનો વેપાર ચલાવે છે. આ કારણે મારા આત્માને આ બાર કષાયરૂપ પાડેશીઓ સાથે રેજ કજિયા થાય છે, માટે હું સંસારશેરી વીસર્યો છું.] ક " , જ * * * *. Jain Education International F Personal & Private Use Only www.enelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy