________________
**
-
-
કે
-
*, To
1;
2w
:
:::
રાજાનું નામ બલ ને રાણીનું નામ સુભદ્રા હતું. તેઓને મહાબલ નામને પુત્ર હતો. શ્રમણ ભગવાને એને પહેલી વાર શ્રાવકધર્મ કહી શ્રાદ્ધધર્મમાં ને બીજી વાર સાધુધર્મ કહી શમણુધર્મમાં દીક્ષિત કર્યો હતો, અર્થાત ભગવાને પિતાની વાણીરૂપ પુષ્પથી શ્રાવકનાં બાર અણુવ્રત ને સાધુનાં પાંચ મહાવ્રત–એમ વ્રતરૂપી બાગની સૌરભ પ્રસારી હતી.]
શાંતસંગતા, વસુમતિ યેગ્યતા
- સમકિત બીજ આરોપ કીજે; સૃષ્ટિ બ્રહ્માણી, વિષ્ણુ શંકર ધણી;
એક રાખે એક સંહરી જે. ૨ [પરમાત્માએ કહ્યું કે આત્મારૂપી પૃથ્વી શાંત (ઉપશમ) અને સંવેગ (મોક્ષને અભિલાષ) આ બે ગુણ ધારણ કરવાની યેગ્યતા મેળવે, તો સમકિતરૂપી બીજ તેમાં વાવી શકાય છે. પુરાણેની વાત બિનપાયાદાર છે. તે કહે છે કે આ જગત બ્રહ્માએ રચું, વિષ્ણુ તેનું પોષણ કરે છે, શંકર તેને સંહાર કરે છે. ખરી રીતે જગતને કઈ રચતું નથી; જગતનો કાઈ નાશ કરતું નથી.]. ગરૂપ ચાટણ, વાવ અમૃતતણું;
ત્રિપુર ને કેશવા ત્રણ હણી જે; જૂઠ મંડાણની, વાણી પુરાણની,
કુગુ-મુખ ડાકિણી દૂર કી જ. ૩ [[વળી પુરાણ કેવી કેવી વાત કરે છે ! સુર ને અસુરે વચ્ચે
:
Jain Education International
19 Personal & Private Use Only
WWW. લોકવા