________________
વિદ્યાથી વાચનમાળા-૮ પ્રદેશનાં ભાતભાતનાં પક્ષીઓ તથા રંગબેરંગી પતંગિયાં અહીં જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંના બટેનીક ગાર્ડનમાં હિમાલયના પ્રદેશમાં થતી જુદી જુદી જાતની વનસ્પતિને સંગ્રહ છે.
આ સિવાય દાર્જિલિંગથી દૂર દૂરના પ્રવાસે પણ ગાઠવી શકાય છે. આ પ્રવાસમાં રંગીન નદી, પરના ઝુલતા પુલને પ્રવાસ, કલીમ્પોન્ગ, સંચાલ અને રંગેરૂનનો સમાવેશ થઈ શકે. કુદરતી સૈન્વય અને રખડપટ્ટીની દષ્ટિએ એ ઘણા મજાના થઈ પડે છે.
આમ દાર્જિલિંગમાં માઇલો સુધી રખડવા છાંયડાવાળા વિશાળ રસ્તાઓ છે, રમત ગમતનાં ઘણુય સાધને છે. એની હવા ખુશનુમા અને તાજગીભરી છે. અહીંયાંથી હિમાલયનાં અવરેસ્ટ અને કાંચનજંઘાનાં સુંદર દ જેવાનાં મળે છે. અને છૂટે હાથે વેરેલા કુદરતી સૌન્દર્યનાં પણ અહીં જ દર્શન થાય છે. આથી ખરેખર દાર્જિલિંગનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
પ્રકાશક : શંભુલાલ જગશીભાઈ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરરતે અમદાવાદ.
મુદ્રક ચતુરભાઈ શનાભાઈ પટેલ શ્રી મહેન્દ્ર મુદ્રણાલય, મામાની હવેલી
શાકબજાર–અમદાવાદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org