________________
ગિરિનગર દાર્જિલિંગ ડતી હશે.
આ તિબેટીઓ ચાના બહુ ઈશ્કી હોય છે. એમની ચા આપણી ચા કરતાં જુદી. આપણી ચા છૂટી હોય છે ત્યારે એમની ચાના ચોસલાં કરેલાં હોય છે. ચા બનાવતી વખતે ચોસલું કાપી તેને ખાંડી લોટ કરી નાખે. કીટલીમાં પાણી સાથે આ લોટ નાખે અને લાલ લાલ પાણી થાય ત્યાં સુધી ઉકાળે. પછીથી દૂધ સાથે માખણ પણ નાખે. માખવાળી ચા કેમ પીવાય? છતાં તેઓને તે આ ચા મળી એટલે જાણે બધું મળ્યું.
એમના પહેરવેશમાં લબે ઝબ્બે અને કમરપટ્ટો ખાસ જણાઈ આવે છે. ઘરેણાંઓના એ શોખીન હોય છે. સ્ત્રીઓની માફક પુરુષો પણ કાને એરીગ પહેરે છે. ગળાના શણગાર પણ ભાતભાતના. રખડપટ્ટી એમના જીવન સાથે જડેલી છે. હિમાલયના બરફમાં રખડતાં રખડતાં કેટલાય થીજી મરણશરણ થાય છે. એમની પાસે જઈને જુઓ તે એ ગંદા લાગશે, કેમકે સ્નાન જેવી વસ્તુનું એમના જીવનમાં સ્થાન નથી.
દાર્જિલિંગમાં નોકરની જરૂર લાગે તો બધા મુસાફરો ભૂતાની ભતિઆઓને પસંદ કરે છે, કારણ એમને સઘળું આવડે. વાસણ ઉટકે, પાણી ભરે,
પટ્ટીએમ
ખેડતા
જુઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org