________________
શિરિનગર દાર્જિલિંગ
નું આચમન કરાવવામાં આવે છે. એ દુધ ભક્તના શરીર પર લામા છાંટે છે. ત્યારબાદ એ લામા થોડુંક રંગીન ઊન લે છે, યજ્ઞની વેદીની સામે ધરે છે અને મંત્ર ભણે છે, એ મંત્રેલું ઊન ભક્ત સાથે લઈ જાય છે અને જાળવી રાખે છે. જતાં પહેલાં દેવળની સાતવાર પ્રદક્ષિણા કરે છે અને લામાને દાન આપે છે.
૧૭
યજ્ઞની વેદી પાસે પરધમીએ જઈ ન શકે એટલે આ સઘળી ક્રિયા મહારથી જ સેવાની હાય છે. એ વેદીની આજુબાજુ વાંસ બાંધેલા હોય છે. એ વાંસ પર વાવટાએ ફરકે છે. બારીકાઈથી જોશે તેા વાવટા પર પ્રાર્થનાએ લખેલી માલમ પડશે. આ લેાકેા માને છે કે પવનથી વાવટા હાલે એટલે પ્રાર્થના કરી કહેવાય. જેટલી વખત એ વાવટા ફરકે તેટલી વખત પ્રાથનાએ થાય. પ્રાર્થના કરવાની કેવી વિચિત્ર પ્રથા !
મધમી આના આવા જ એક મઠ લેખાંગ પાસેના ભૃતીઆ બસ્તીમાં છે. ભતીઆ ખરતી એ આ પ્રદેશના લેપચા; ભતીઆ અને લિંબુ લેાકેાનું નાનું ગામડું છે. આ ગામડું દરેક પ્રેક્ષકે બેવા જેવું છે, એ જોતાં આ લેાકેાના ઘણા રીતરિવાજે તથા રહેણીકરણીની આપણને જાણ થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org