________________
તીર્થકર શ્રી શાંતિનાથ
૧૩
ચક્રાયુધને પણ વૈરાગ્ય આવ્યો. તેણે પોતાના પુત્ર કોણાચલને રાજ આપી દીક્ષા લીધી.
આમ જગતનું કલ્યાણ કરતાં ભગવાન સમેતશિખર પર નિર્વાણ પામ્યા. ગજપુર અવતારા, વિશ્વસેન કુમારા.
અવનિતલે ઉદારા, ચક્કવિલચ્છી ધારા. પ્રતિદિવસ સવારા, સેવીએ શાંતિ સારા.
ભવજલધિ અપરા, પામીએ જેમ પરા. અશરણના આધાર, દુખિયાના બેલી, અશાંતિમાં શાંતિ સ્થાપન કરનાર ભગવાન શ્રી શાંતિનાથ અમારું, તમારું, સહુનું કલ્યાણ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org