________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
માનવામાં આવે છે. પુણે (મહારાષ્ટ્ર)માં નવલ વીરાયતન નામની આની શાખા છે અને વીરાયતનની શાખાઓ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, સિંગાપુર અને કેનિયામાં પણ ચાલી રહી છે.
શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય સંઘ : ત્યાગમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીનો જીવનકાળ માત્ર ૩૩ વર્ષનો હતો. (૧૮૯૭-૧૯૦૧). પરંતુ એમની ખ્યાતિ મહાત્મા ગાંધીના પ્રેરક ધર્મગુરુના રૂપમાં ખૂબ ફેલાઈ. એમના નામ પર સ્વામી આત્માનંદજી ગુજરાતના કોબામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ચલાવી રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયીઓ મુખ્યત્વે ગુજરાતમાં છે અને એમને (શ્રીમ) શ્રદ્ધાથી કૃપાળુદેવ કહીને બોલાવે છે. એમના દ્વારા લખાયેલી મોક્ષમાળા અને આત્મસિદ્ધિશાસ્ત્ર વિશેષ રૂપે પ્રસિદ્ધ છે અને ભક્તોમાં લોકપ્રિય
~~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org