________________
उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं च 5 ज्जवभावेण लोभं संतोसओ जिणे ।।
- રુશવૈનિક સૂત્ર, ૮-૨૮ ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા માનને જીતો, સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.
- દશવૈકાલિક સૂત્ર, ૮-૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org