________________
જગન્નાથપુરી
૨૩ પ્રતિમાને તે હાથ પણ ન હતા. પેલું દેવકાષ્ઠ ત્યાંથી અદશ્ય થઈ ગયું હતું. મહારાજાએ હવે સમુદ્રકિનારે જે પેલું વૃક્ષ દેખાયું હતું, ત્યાં વિશાળ મંદિર બંધાવ્યું. અને ત્યાં એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. એ જ પ્રતિમાએ એક યા બીજી રીતે. આજસુધી જાળવી રાખવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org