________________
પરમોપકારી, વર્ધમાનતપોનિધિ, પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા પરમોપકારી, સિદ્ધાંતદિવાકર, પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના અગણિત ઉપકારોનો હું ઋણી છું.
ગણિવર શ્રી ભુવનસુંદરવિજયજીએ ખૂબ વ્યસ્તતા વચ્ચે સમય કાઢી આનું સંપાદન કર્યું છે તથા પ.પૂ.પં.શ્રી હેમરત્નવિજયજી મ., પ.પૂ..શ્રી જયસુંદરવિજયજી મ., ગણિવરશ્રી ભુવનસુંદરવિજયજી, ગણિવરશ્રી ગુણસુંદરવિજયજી, મુનિશ્રી અક્ષયબોધિવિજયજી, મુનિશ્રી મેઘદર્શનવિજયજી, મુનિશ્રી અનંતબોધિવિજયજી, મુનિશ્રી જયપઘવિજયજી, મુનિશ્રી જયદર્શનવિજયજી, આદિ ઘણા મહાત્માઓએ લાગણીથી પ્રસંગો આપ્યા છે તે સર્વનો ખૂબ ખૂબ આભાર. કેટલાક સુશ્રાવકોએ પણ પ્રસંગો મોકલ્યા છે. જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. ઓપેરા, પાલડી, અમદાવાદ
-મુનિ ભદ્રેશ્વરવિજય
લઘુઅનુક્રમણિકા
વિષય
પ્રસંગ ધર્મનો પ્રભાવ અને ચમત્કારો ૧ થી ૧૭
૧૮ - ૧૯ બ્રહ્મચર્યની અદ્દભૂત વાતો ૨૦ થી ૨૩ વિશિષ્ટ આરાધનાઓ
૨૪ થી ૩૫ Live Live Live
પુનર્જન્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org