________________
આત્મકથાનાં અમૃતબિંદુએ
જે વસ્તુ જાહેરમાં ન કરાય, તે છુપી રીતે કરવા મારૂં મન જ કબુલ ન કરતું.
સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી. પણ આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાં તે વધારે સાચી વસ્તુ છે. એજ સાચું છે, બીજું બધું બેટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મુળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જે આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ તે તેમાંથીજ સૂર નીકળે છે. તે સૂર ગગનગામી બને છે. તેને સારૂં જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવેજ અદભૂત વસ્તુ છે. વિકારે રૂપી મળેની શુદ્ધિ કરવા સારૂ હાદિક ઉપાસના જીબુટી છે. પણ તે પ્રસાદી સારૂ આપણુમાં સંપૂર્ણ નમ્રતા જઈએ.
૧૭.
- મુકવાની મારી વૃત્તિને મેં શેખ તરીકે ઓળખાવી છે. કેમકે હું જોઈ શક છું કે જ્યારે આ ગુણે આનંદદાયક થઈ પડે છે ત્યારે નભી શકે છે. તાણીતૂસીને અથવા દેખાવ કે શરમને ખાતર થાય છે ત્યારે તે માણસને કચડે નાખે છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org