SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા ભણાવતી વખતે દુહામાં ઉતારી શકાય તેવા રાગાના સગ્રહ ૧ ભાવિ ભાવે દેરાસર આવેશ, જિ વર જય ખાલા; પછી પૂજન કરી શુભ ભાવે, હયપટ ખેાલાને !! એ દેશી ! ૨ આનંદભર અમે આવ્યાં, અખેાલડાં શાને લીધા ભક્તિ ભરણાં લાવ્યાં અબેલડાં પ્રભુ તુજ વાણી શેલ સમાણી, જાણીને મનડાં ભાવ્યાં અમે ચડકૌશિક ડશિયા તુજ ચરણે, મુઝ બુઝ વચનેા સુહાવ્યા અખા ! એ દેશી ।। ૩ લેવા નગરમાં પધારો રે, વાલેરી લાગે છે વાટ રે; લેવારાજ ! ધૂલેવા નગરમાં પધારજો રે • ઉંચાં તે દહેરાં શાભતાં રે, દીપ તા દરબાર રેમ્યૂલેવારાજાએ દેશી! ૪ હાંરે કીને દેખા હુમેરા સ્વામી, સ્વામીજી અંતરજામી–કીને દેખા આઠ ભવીકી પ્રીત નિવારી, નવમે” ગયા શિવગામી રેકીને દેખા॰ ૫ પ્યારા લાગે મુને સારે। લાગે, દરસણમાં ગભીરાજી પ્યારા લાગે, સેાના કરી ઝારીઓ ને, માંહી ભર્યાં છે પાણી, ... મ્હવણુ કરાવું મેરે જિનકે અંગ દરિસણું કેશર ચંદન ભર્યા રે કચાળાં, પૂજા કરી મેરા જિનકે કે અંગ દસિણા એ દેશી ! Jain Education International છે, ૬ લાવે લાવે મેાતીશા શેઠ, ન્હવણ જળ લાવે છે; હવરાવે મરુદેવાનંદ સુનંદાના ક ંત પ્રભુ પધરાવે છે. સહુ સંધને હરખ ન માય, ન્હવણ જળ લાવે છે; એ દેશી ! ૭૦ 'ટ્ટ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy