SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ AMACARTAS પહેલો ઉત્સવ રાજનગરમેં, સંધ મળી સમુદાયો; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવાયો રે; મહા ૧ર [શ્રી રાજનગર સંઘસમસ્ત એકત્ર મળીને આ પૂજાને પ્રથમ ઉત્સવ કર્યો. એને ઠાઠ નંદીશ્વરદીપે દેવો અભિષેકેત્સવ કરે તે હતો; ને એને હર્ષ હમેશાંથી સવાયો હતો.] કવિત ] શ્રુતજ્ઞાન અનુભવતાન, મંદિર બજાવત ઘંટા કરી; તવ મેહપુંજ સમૂલ જલતે, ભાગતે સગ ઠીકરી; હમરાજતે જગ ગાજતે, દિન અખય તૃતીયા આજ મેં, શુભવીર વિક્રમ વેદમુનિવસુ, ચંદ્ર, (૧૮૭૪) વર્ષ બિરાજતે. [ શ્રુતજ્ઞાનરૂપી મંદિરમાં અનુભવ રૂપી ઘંટા બજાવી ત્યારે મોહના ઢગલા નાશ પામ્યા, ને શેવ બધાં કર્મ ઠીકરીની જેમ ભાંગી ગયાં. વિ. સંવત ૧૮૭૪ની અક્ષય તૃતીયાએ અમે આનંદપૂર્વક આ પૂજા રચાવી જગતમાં જયજયકાર વર્તાવ્ય.] જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy