________________
'
ભગવાન ખાટ્યા : પૂર્વ`ભવમાં મુનિ-અતિથિને ભિક્ષામાં મેાદક વહેારાવ્યા. પછી પેાતે મેાદક ખાધા. મીઠા લાગ્યા, એટલે ::: મુનિ પાસેથી પડાવી લેવાની ભાવના કરી. પાછા ન મળ્યા એટલે અસાસ કર્યો. એ વખતનાં કર્મી આ ભવમાં ફળ્યાં. ] ઈમ સંસાર વિડ ંબન દેખી, ચાહું ચરણુ જિનચંદના રે; જિનચકવી ચાહે ચિત્ત તિમિરારિ,
ભાગી ભ્રમર અરવિંદના રે. જિન પ [દુનિયાની આ દુઃખવિડ બના જોઈ હું જિનેશ્વરદેવનું શરણુ ચાહું છું. મારા અભિલાષ જેમ ચકવી ચંદ્રને ઈચ્છે અથવા જેમ ભાગી ભમરા કમળને ચાહે તેવા ઉત્કટ છે. ] જિનમતી ધનસિરિ ક્રાય સાહેલી, દીપકપૂજા અખ’ડના રે; જિનશિવ પામી તિમ ભવીપદ પૂજે,
શ્રી ‘શુભવીર’ જિણુંદના રે. જિન૦ ૬ [જિનમતી અને ધનશ્રી નામની એસખીએ દીપ૪પૂજા કરવાથી મેાક્ષને વરી હેમપુર નગર. મકરધ્વજ રાજા. કનકમાલા રાણી. આ રાણીને એક શાકય. નામ દૃઢમતી. રાણી કનકમાલા દૃઢમતીને ચાહે, પણ રાજાનું મન કનકમાલામાં. દૃઢમતી એને દીઠે ગમે નહિ.
દૃઢમતી સંતાપમાં ને ક્રોધમાં જીવી અને મરી. મરીને વ્યંતરી થઈ. વ્યંતરી થઈને કનકમાલાને હેરાન કરવા લાગી. પણ કનકમાલાં
سبلة عمان
Jain Education International
૩૮
For Personal & Private Use Only
www.jainelibrary.org