________________
-
-
-
-
કથા એવી છે કે ભીમસેન નામે રાજકુમાર હતા. તે શ્રાવસ્તી નગરીના રાજા વાસેનને પુત્ર હતો. તેને જિનવલ્લભ નામે ના ભાઈ હતો. જુવાની આવી ને ભીમસેન જુવાનીની કળાઓમાં નહિ પણ સર્વ અવકળાઓમાં પ્રવીણ કે. પ્રજા રાજા પાસે રાવે ગઈ. રાજાએ કુંવરને ઘણું સમજાવ્યો, પણ ભીમસેન સમજે નહિ. આખરે તેને જેલમાં પૂર્યો.. .
ભીમસેને જેલમાં રહી કાવતરાં કર્યા; કારાગારમાંથી છૂટયો ને સહુ પ્રથમ પિતાનાં માતપિતાને હસ્યાં. સિંહાસન પર ચડી બેઠે; દુષ્કૃત્યોને દાસ બની રહ્યો. આખરે તેનાથી કંટાળી સામંતોએ બળવો કરી, ભીમસેનને સિંહાસન પરથી ઉતારી તેના ભાઈ જિનવલ્લભને ગાદીએ બેસાડે.
ભીમસેન ઠેરઠેર ભટકવા લાગે, એક માળીને ત્યાં નોકરીએ રહ્યો. ફની ચોરી કરતાં પકડાય ને ત્યાંથી કાઢયે. એક વેપારીના વહાણે ચ. વહાણ ખરાબ ભરાયું. 3,
સાહસિક ભીમસેને પર્વત પર ચડી પંખીઓને ઉડાડી પવન ચાલુ કર્યો, તો વહાણ ચાલ્યાં ગયાં ને પોતે એકલે રહ્યો. ત્યાંથી સમુદ્રમાં પડે. એક મગરની પીઠ પર રહીને સાગર તર્યો. ત્યાં એક ત્રિદંડી સાધુ મળે. એણે રત્નની ખાણ બતાવી. ભીમસેન ખાણમાં ઊતરી રન લઈ આવ્યું. બીજી વાર ઊતર્યો, એટલે ત્રિદંડી સાધુ દોરડું કાપી, રતને લઈ નાસી ગયે.
ભીમસેન મહામહેનતે ખાણમાંથી બહાર નીકળે. એક નગરમાં ગયે. ત્યાં એક વેપારીની વખાર પર ચેકી કરવા રહ્યો. ચોરીમાં પકડાયે. ચેરને શૂળીની સજા થતી. ત્યાંથી માંડ માંડ છૂટ. પાસેનું બધું લૂંટાઈ ગયું. હવે તેને નિશ્ચય કર્યો કે ગિરનાર પર જઈ ક . લા.22 થી 2:04.200 થી ૪ થી ૬
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org