SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઢાળ વંદના, વંદના, વંદના રે, જિનરાજકું સદા મોરી વંદના. ઉપભગ અંતરાય હઠાવી, ભેગી પદ મહાનંદના રે; જિના અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરણંદના રે. જિન. ૧ [શ્રી. જિનેશ્વર દેવને મારી ત્રિવાર-ત્રિવિધ વંદના હે! ઉપભેગાંતરાયને નાશ કરીને તેઓ મોક્ષપદના ભાગી બન્યા છે. અંતરાયઉપભોગાંતરાયના ઉદયથી સંસારી છે દરિદ્રતાને પામે છે, ને ગુલામ બને છે.] - દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નરિંદના રે. જિનવ સુણિય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણુંદના રે; જિન ૨ [ભીમસેન નામે નરેન્દ્ર અંતરાય કર્મના ઉદયથી દેશ-વિદેશ રઝળ્યો. ઠામઠામ નેકરી કરી, તોય સુખી ન થે. ગિરનાર પર્વત પર એક મુનિ મળતાં તેને જ્ઞાન થયું કે સાધુજનની આશાતનાનું આ ફળ છે. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy