SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ జలులువుటటువులు. ક્ષાયિક ભાવે ભેગની લબ્ધ, પૂજા ધૂપ વિશાલા વીર કહે ભવ સાતમે સિધ્યા, વિનયંધર ભૂપાલા. ભૂલ્યો બાજી ૫ અતિ ઉત્તમ ધૂપપૂજા કરીને, ભોગસંપદા ક્ષાયિક ભાવે પ્રાપ્ત થાય તેમ ભાવના ભાવું છું. કવિશ્રી કહે છે કે, વિનયંધર નામને રાજવી આવી પૂજા કરવાથી સાતમે ભલે સિદ્ધિ પામે. - રાજાની રાણીને કુંવર આવ્યું. જોશીડા જોશ જોવા આવ્યા. જોશી કહે, “રાજાજી! આ કુંવરથી તમને લેણું નથી. રાજ ગુસ્સે થ. દશ દિવસના દીકરાને જંગલમાં લઈ જઈને મરવા મૂક્યો ! - આકાશમાં ઊડે એક ભારંડ પંખી! એણે બાળકને દીઠું અને ચાંચમાં લીધું. આકાશે ઊડયું, પણ નસીબજોગે બાળક ચાંચમાંથી છૂટી ગયું. વનવગડે. એમાં અંધારે કૂ–અનેક વટેમાર્ગે જતાં-આવતાં પડે છે. એક વટેમાર્ગ એમાં પડેલો. એની ઉપર જ ભારંડ પંખીની ચાંચમાંથી પેલે રાજકુમાર પડ–બરાબર છાતી પર! પણ બાળકને ચહેરે પ્રેમાળ. તેજ રાજવંશી. પેલા વટેમાર્ગને પ્રેમ થયો. પ્રાણીમાત્ર પૂર્વકર્મના મેગે પ્રીતિ-અપ્રીતિ પામે છે. જે પિતા હતા એણે અપ્રીતિ દાખવી, ને જે કંઈ સંબંધમાં નહતો તેણે પિતાવત્ પ્યાર દાખવ્યું. પેલો કૂવામાં રહેલે પુરુષ પિતાની જેમ એની રક્ષા કરવા લાગે, પણ બાળક ભૂખ્યો થયો, રોવા લાગે. એની સાથે પેલે અસહાય વટેમાર્ગ પણ રેવા લાગે. 2:, લાંબા વાળ ખલ, 26 ko dog gવધા ઇડલી ધ it iG Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy