SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારે ભમંતાં રે, હું પણ આવી મળે; અંતરાય નિવારક રે, શ્રી શુભ વીર મળે. | મનમંદિર આવે રે૯ [ભવભવમાં ભટકતો હું આખરે તારી સેવામાં આવ્યો છું? ખરેખર મને અંતરાયર્મહારક પ્રભુ મળે છે!] सुमनसा गतिदानविधायिना सुमनसां निकरैः प्रभुपूजनम् । सुमनसा सुमनोगुणसङ्गिना जिनविधौ हि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया सहजकर्म मनश्च विशोधिना । परमयोगबलेन वशीकृतं सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय लाभान्तरायोच्छेदनाय पुष्पाणि નામદે સ્વાહિ | સુગતિદાતા પુષ્પના, થોકે કરો પુજન, મન ગુણસંગી સૌરભે, રહી જનમાનસદન. ૧ વિધિઘટિત માલા થકી, હળવાં કર્મ વિશેધી; યોગબળે મન વશ કરી, પુજે સિદ્ધ સુબોધિ. ૨ પરમપુરુષ પરમેશ્વર, જન્મ મરણ અજ્ઞાન ઉછેદે તે વીરને, પુષ્પપુજ બહુમાન. ૩ கொடிவரை ૨૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy