________________
ગરીબ-અત્યંત નિર્ધ ન હોવા છતાં દિલના દરિયાવ આ શ્રાવકદંપતી અણહકનું એક અડાયું છાણું પણ લે નહિ.
એક વાર ભગવાન મહાવીરે શ્રેણીક રાજાને કહ્યું, “તમે નરકગામી છે-નરકેસરી તે નરકેશ્વરી !”
રાજા કહે, “નરક કેમ ટળે?
ભગવાન કહે, “પુણિયા શ્રાવકનું એક સામાયિક ખરીદી લે તે ટળે!”
“હે, એમાં તે શી બિસાત!” રાજા પુણિયા શ્રાવક પાસે ગયે. એક સામાયિકની કિંમત પૂછી.
શ્રાવકે કહ્યું, “હે રાજન ! મને કિંમતની જાણ નથી, તમે પ્રભુને જ પૂછે.”
પ્રભુને કિંમત પૂછતાં તેઓએ કહ્યું :
હે રાજન! તું તારું સમગ્ર રાજ્ય અને તમામ ઋદ્ધિ આપી દે તો પણ કઈ અશ્વ ખરીદનાર લગામની કિંમત આપે ને અશ્વની કિંમત આપવી બાકી રહે એમ થાય. પુણિયા શ્રાવકનું એક સામાયિક ખરીદવા જેટલી સમૃદ્ધિ તારી પાસે નથી !
"ધ
!
એ પુણિય શ્રાવક સંતોષથી જીવ્યું, ને દ્રવ્યસુગંધથીકૂલપૂજાથી–પ્રભુપૂજા નિત્ય રચીને એ આત્મામાં ભાવસુગંધ પામે.]
علق، اقتنا بعمليساریان این ن امه هسته ای خدا ، املتانی ، تعری، عاليه العيد
ةyه
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org