________________
આમ ભૂખ્યા ૩૬૦ દિવસ વીતી ગયા. વૈશાખ સુદ ત્રીજે હસ્તિનાપુરમાં આવ્યા. બાહુબલીના પુત્ર સોમયશાને પુત્ર શ્રેયાંસ પ્રભુદર્શને ગયે. એ વખતે ખેતરમાંથી શેરડીના રસના ઘડી આવ્યા હતા. શ્રેયાંસે પ્રભુને વહેરાવ્યા. પ્રભુએ વરસ દિવસે પારણું કર્યું.ને બધું સમભાવથી સહન કર્યું. મિથ્યાત્વે વાહ્યો રે, આરતી ધ્યાન કરે; તુજ આગમ વાણીરે, સમકિતી ચિત્ત ધરે.
મનમંદિર આવો રે ૭ [અંતરાય દૂર ન થાય, એ પહેલાં કંઈ બનતું નથી. પણ આ સમયમાં મિથ્યાત્વી ને સમકિતી–અશ્રદ્ધાળુ ને શ્રદ્ધાળુમાં ફેર એટલે દેખાય છે, કે પહેલો મિથ્યાત્વી મનમાં વિષય-કલાને જગાડે, બીજે સમકિતી આગમમાં કહ્યા મુજબ આ બધે કર્મને ખેલ સમજે. એક અસંતોષીને કેધી બને, બીજે સમતાવંત ને સહિષ્ણુ રહે. દવાનાં તે બંનેને છે, દવાની રીત બેયની આગવી છે.] - જિમ પુણીઓ શ્રાવક રે, સંતોષ ભાવ ધરે, નિત્ય જિનવર પુજે રે, ફૂલના પગર ભરે. |
મનમંદિર આવે રે. ૮ : એક શ્રાવક હતો. પ્રભુ મહાવીરને પરમ ભક્ત હતો પણ લાભાંતરાયને ઉદય હતો. રોજ પુણુ વાળે-વેચે. એમાંથી ૧રા દોકડા મળે. પતિ-પત્ની બંને બાદશાહીથી જીવે વળી, રોજ અતિથિને જમાડવાનું વ્રત. એ માટે એક જણ ભૂખ્યું રહે ને અતિથિને જમાડે. આમ સાતમીવાત્સલ્યને રોજ લાભ લે.
مواقي
هفتسلطقم این سال عد یعنی عاقلانتقد لعب منطقه این منابع
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org