________________
1 લાગ્યા. એક શિલા પાડતાં પેાતે પડી ગયો, ને શિલા નીચે કચરાઈ મર્યા. ‘ખાડા ખાદે તે પડે” તેવું થયું. મર્યા પછી સાતમી નરકે પહેાંચ્યા. આ ભિક્ષુકે પેાતાને ભિક્ષા ન મળવાનું સાચું કારણ ન જાણ્યું. એ સાચું કારણ તે એણે ઉપાર્જન કરેલાં લાભાંતરાય ક ! એણે પેાતાનાં કર્મ પિછાણ્યાં હૈાત–પૂર્વે જેવું કર્યું હશે તેવું પામતા હઈશ, એમ વિચાર્યું હેાત-તા મનને સતેાષ પ્રાપ્ત થાત અને એની કુતિ થતી અટકત.]
ઢઢણુ અણુગારો અણગારો રે, ગોચરી નિત્ય કરે; પશુ અંતરાયે રે; આહાર વિના વિચરે. મનમંદિર આવેા ૨૦ ૫
[એક મહામુનિ હતા. મૂળ શ્રીકૃષ્ણના પુત્ર હતા. નામ ઢંઢણુકુમાર હતું. તેઓને પણ ભિક્ષા લેવા જતાં આહાર મળતા નહિ. પેાતે દ્વારકાપતિ શ્રીકૃષ્ણના પુત્ર છે, જગદ્ગુરુ તેમનાથ પ્રભુના શિષ્ય છે, અને દ્વારકા નગરી સેાનાની છે, પણ આહાર મળતા નથી ! છતાં મુનિ દુઃખ પામતા નથી, માઠું લગાડતા નથી; વિચારે છે કે કારણ વિના કાય` પેદા થતું નથી !
તેઓએ પ્રભુ પાસેથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે પારાશર નામના ગરાસદાર બ્રાહ્મણ હતા. પાંચસેા સાંતીની ખેતી હતી. એક દહાડાની વાત છે. બપાર વીતી ચૂકયા હતા. ખેડૂત ને ખળા ભૂખ્યા થયા હતા. એ વખતે પાતે હુકમ કર્યો: એક એક ચાસ ખેડયા બાદ પુછી પશુઓને ખાવા આપો !' આ લાલાંતરાય ક્રમ" તે વખતે બાંધ્યું. પછી તા અનેક સારાં કર્મ કર્યાં, રાજપુત્ર તરીકે જન્મ્યા, પણ પેલું કમ તા વેદવાનુ બાકી જ હતું ! કર્મના કાન ક્ષમાના નામથી અપરિચિત હાય છે.
Jain Education International
૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org