________________
*
_
કરવા લાગી. એક વાર જિનમતીએ પ્રભુપૂજા માટે બનાવેલો હાર લીલાવતીએ ફેકી દેવરા; પણ એ હાર એને સપરૂપ દેખાયો ! એણે અંબોડે વીંટો તો ત્યાં સર્પને ફંફાડો સંભળાયો! એહ! જિનમતી માટે જે હાર હતો, એ લીલાવતી માટે હળાહળ ઝેરવાળા સર્ષ બન્યા.
લીલાવતી ભલી પડી ગઈ. એ પોતાની ભૂલ સમજી અને શકયના ચરણમાં પડી. એકદા મુનિઓ આવ્યા. લીલાવતીએ પોતાની વાત વિગતથી કહી. મુનિઓ બોલાઃ “પોતાને જે અતિ પ્રિય તે પ્રભુચરણે અર્પણ કરવું ઘટે. તું ભાવથી–તારું અંતઃકરણ ભક્તિની સુંગંધવાળું કરીને–એક પુપથી પણ પ્રભુપૂજા કરીશ તોય તારું કલ્યાણ થશે !”
લીલાવતી ત્રિકાળ પૂજા કરવા લાગી. એને ભાઈ ગુણધર પણ બેનના લીધે પૂજામાં ભક્તિવંત થયે. બંને મરીને સારા સ્થળે જમ્યાં.
લીલાવતી સુરપુરના રાજાની પુત્રી વિનયશ્રી તરીકે જન્મ. તેને ભાઈ પદ્મપુરના રાજાને ત્યાં જય નામે કુમાર થયે. કાળક્રમે બંને પરણ્યાં. એક મુનિના ઉપદેશથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેઓએ જાણ્યું કે પરભવમાં પોતે ભાઈ-બહેન હતાં, ને આ ભવે પતિ-પત્ની થયાં. આથી વૈરાગ્ય થયે, ને દીક્ષા લઈ કલ્યાણને વર્યા.
હા મનમંદિર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયે રાતલડી.
| મનમંદિર આવ રે, ૧
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org