________________
• 1 - -- - -- --ન ન
નનનન નનનનન ,
ગેવ કર્મ તપ દ્વારા કર્મ દૂર થાય છે તે સકામ નિર્જર. કર્મના ઉપભાગ દ્વારા કર્મ દૂર થાય તે અકામ નિર્જરા.
આમ્રવૃક્ષ પર રહેલી કેરીનું દષ્ટાંત આ માટે આપવામાં આવે છે. જે ઝાડ પર કેરીને રહેવા દેવામાં આવે તે સમયે પાકી જાય છે, આ અકામ નિર્જરા. ને કેરી કાચી ઉતારી પાલમાં નાખે તે વહેલી પાકી જાય છે, આ સકામ નિર્જ રા.
'આસવ ને બંધ ભવભ્રમણનું કારણ છે. * સંવર ને નિર્જરા મેક્ષનાં કારણ છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય-એ ચાર કર્મ આત્માના મૂળ સ્વભાવને ક્ષતિ-ઘાત પહોંચાડે છે માટે તે ઘાતી કર્મ કહેવાય છે. બાકીનાં ચાર વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય એ ચાર અઘાતી કહેવાય છે. એમ આઠ કર્મ પૂરાં થાય છે.
જૈનએ આત્મસાધના માટે નવતરવ યા સાત તવ કહ્યાં છે. મુખ્ય બે ત –જીવ અને અજીવ.
જીવ તે ચેતન અને અજીવ તે જડ. કર્મને અછવમાં સમાવેશ થાય છે.
અછવમાં આસવ ને બંધ તે જીવને કર્મ બાંધવાને અધ્યવસાય
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org