SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ નીચાણવાળા ખીણના પ્રદેશ તમે જોશો. આ પ્રદેશને કેન્ડલ વેલી કહે છે, અને તેમાં અહીંના સ્થાનિક વતનીઓનાં સંખ્યાબંધ ઘરો આવેલાં છે. અહીંથી પશ્ચિમદિશાને પંથે આગળ વધેા. આ સ્થળે આંખાને ઠારતું એક સુંદર મેદાન અને તે સાથેના અરણ્ય-પ્રદેશ દેખાય છે. આ જગા ૧૬ ચારસ માઇલના વિસ્તારમાં આવેલી છે. કુદરતરાણીએ સુંદરતા અને મધુરતાના કળશ આ ભૂમિ ઉપર ઢોળી દીધા છે. સમૃદ્ધ અરણ્યની શેશભાથી આ આખા પ્રદેશ ભરેલા છે. જ્યાં ત્યાં મોટાં ઘટાદાર વૃક્ષ અને ઝરાઓ ફરી વળેલા છે, અને આખું દૃશ્ય એટલુ અદ્ભુત છે, કે તેના એક જ વખતના દર્શનથી આત્મા અને અંતર એટલા શાંત અને આનંદી બને છે, કે એની મીઠી યાદ તમે જીવનભરમાં કદી પણ વિસરી શકરા નહિ. આ સુંદર મેદાનને “વેનલેાકડાઉન’’ કહે છે. આ ભૂમિ ઉતાકામંડના રમણીય સ્થાનના હૃદયને સ્થાને છે. વળી આ સુંદર ભૂમિની આજુબાજુ પર્વતમાં વસતાં શિયાળાનાં ટાળેટાળાં ફરે છે. શિકારીએ તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005418
Book TitleUtakamand
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy