________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
આઢવું? ઈછું. ગુરુ-શિષ્ય બને ખમાત્ર ઈચ્છા, સંદિ. ભગવન્! અનુગ આઢવાવણી કાઉસગ્ન કરું? ઈચ્છે. અનુયોગ આહવાવણું કરેમિ કાઉસ્મગં. અન– એક નવકારનો કાઉ૦ ઉપર નવકાર અમારા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ. આ પ્રમાણે ગુરુ સ્વયં અનુગ આઢવી, શિષ્યને પણ અનુગ આઢવાવી પછી શિષ્ય તિવિહેણ પૂર્વક ખમાત્ર ઈચ્છા સંદિ ભગવન્! વાયણ સંદિસાહું? ગુરુ-સંદિસાહ ઈચ્છ. ખમાત્ર ઈચ્છાસંદિ ભગવદ્ ! વાણું લેશું? ગુરુ-લેજો, ઈચ્છ. ખમાર ઈચ્છકારી ભગવન્! પસાય કરી વાયણુ પ્રસાદ કરશે. ત્યાર પછી ગુરુ નવકાર પૂર્વક.
નાણું પંચવિહં પનત્ત તં જહા, અભિણિબહિયનાણું, સુયનાણું, એહિનાણું, મણપજવ નાણું, કેવલનાણું, તત્વ ચરારિ અનુગદારા પન્નત્તા, તે જહા વિક્રમે, નિખે, અણગમે, નઓ ય.
શિષ્ય “તિવિહેણ પૂર્વક ખમાસમણું. ઈચ્છા સંદિ. ભગવાન્ બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ. ખમાત્ર ઇચ્છા, સંદિ૦ ભગવદ્ ! એમણે ઠાઉ? ગુરુ-ઠાએહ. ઈચ્છ. શિષ્ય આસન ઉપર બેસે. ગુરુ–પ્રથમ નવકારનો અને કેરેમિ ભંતેને
૧. હાલમાં દરેક સૂત્રના મૂળપાઠ સંભળાવવામાં આવે છે. પછી ટાઈમ હેય તે અર્થ પણ સંભળાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org