SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Y૫ અનુગ વિધિ કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ૦ ઉપર લોગસ્સ કહી બે વાંદણું અવગ્રહની બહાર નીકળી ઈચ્છાસંદિ. ભગવન ! પણું પીં? ગુરુ-પહ, ઈચ્છ'. ખમા ઈચ્છકારી ભગવાન ! તુહે અë શ્રી ચોગ નિખેવાવણી પરિમિત વિગઈ વિસજાવણ પાલી પારણું કરશું? ગુરુ-કરજે. ઈચ્છ. ખમાત્ર ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણ કરાવે છે, ગુરુ-પચ્ચકુખાણ કરાવે. પછી ખમા ઇછકારી ભગવદ્ ! તુહે અહં પારમિત વિગઈ વિસર. ગુરુ-વિસજામિ, ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહીં પરિમિત વિગઈ વિરજવણી કાઉ૦ કરો. ગુરુકરેહ, ઈછે. પરિમિત વિગઈ વિસજવણી કરેમિ કાઉ અન્નત્થ૦ એક નવકારને કાઉ૦, ઉપર નવકાર કહી ખમાત્ર અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી સઝાય કરવી. અનુગ વિધિ વડી દીક્ષાના આગલા દિવસે સાંજે પાછું ચૂકાવી સે ડગલાં વસતિ શોધી સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખી ખમા ઈરિટ કરી લેગ કહી વસતિ પવેલું અને સુદ્ધાસવહીના આદેશ માગી પછી ગુરુ શિષ્ય બંને ખમા મુહપત્તિ પડિલેહી બે વાંદણ, ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવન્! અનુગ ૧. ઓછામાં ઓછું બિઆસણાનું પચ્ચ૦ કરાવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy