________________
શ્રી પ્રવ્રયા યોગાદિ વિધિ સંગ્રહ યોગમાંથી કાઢવાને વિધિ
સવારે પ્રતિક્રમણ પડિલેહણ કરી વસતિ જોઈ ગુરુ પાસે આવી “ભગવદ્ ! સુદ્ધાસવહિ કહી સ્થાપનાચાર્ય ખુલ્લા રાખી ચારે દિશામાં એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણ દઈ, ખમા ઈરિટ કરી ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! વસતિ ઉ. ગુરુ-પઓ, ઈચ્છ. અમારા ભગવદ્ સુદ્ધાવસહિગુરુ-તહત્તિ, ઈચ્છ. ખમાઈચ્છા સંદિર ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુ–પડિલેહે. ઈચ્છ. મુહ૦ પડિલેહી ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં શ્રી દેગ નિખેવો. ગુરુ નિકુખેવામિ. ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન ! તુહે અહં શ્રી ચુંગ નિખેવાવણું વાસનિક્ષેપ કરે. ગુરુ-કમિ, ઈચ્છે. ગુરુ ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે. પછી ખમા ઈચ્છકારી ભગવન ! તુહે અહં શ્રી યોગ નિખેવાવણું વાસનિક્ષેપ કરાવણી દેવવંદા, ગુરુવંદેહ કે વંદામિ. ઈચ્છ. અમારુ ઈચ્છા, સંદિ. ભગવન્! મૈત્યવંદન કરું? - ગુરુ-કરેહ, ઈઈ. ૐ નમઃ પાશ્વનાથાય અથવા જગચિંતામણી ચૈત્યવંદન જયવીયરાય સુધી સંપૂર્ણ કહે. એ વાંદણ અથવા તિવિહેણ પૂર્વક ખમા દઈ, ઈચ્છકારી. ભગવન્! તુહે અહ શ્રી યે નિફએવાવણી વાસનિક્ષેપ કરાવી દેવવંદાવણી કાઉ૦ કરાવે. ગુરુ-કરેહ. ઈચ્છ. શ્રી યોગ નિફએવાવણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org