________________
અનુગ વિધિ
४७ અર્થ સંભળાવે. પછી ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ. ઈતિ પ્રથમ અધિકાર,
તિવિહેણ પૂર્વક ખમા (૧) વાયણું સંદિસાહું? (૨) વામણું લેશું! (૩) તિવિહેણ પૂર્વક ખમા બેસણે સંદિસાડું? (૪) બેસણે ઠાઉં. આ પ્રમાણે ચાર ખમારા પૂર્વક ચાર આદેશ દરેક અધિકારની શરૂઆતમાં માગીને બેસે. પછી ગુરુ-લેગસ્સવ સવ્વલોએ અરિહંત ચેઇયાણું૦ સુધી સંભળાવે. પછી ખમા અવિધિ આશાતના ઈતિ દ્વિતીય અધિકાર
ઉપર પ્રમાણે ચાર ખમાત્ર ચાર આદેશ. વાંદણાંનું સૂત્ર સંભળાવે. પછી ખમા અવિધિ આશાતના તૃતીય અધિકાર
એવં ચાર ખમા ચાર આદેશ. ઈરિયાવહિ સૂત્ર, * તસ્સ ઉત્તરી-ઠામિકાઉસ્સગ્ગ સુધી, પછી જગચિતામણું કિંચિત્ર નમુડ અરિહંત ચેઇયાણું કામિકાઉસ્સગ્ગ સુધી પછી પુખરવરદીસુઅક્સ ભગવએ કરેમિ કાઉ૦ સુધી સિદ્ધાણું બુદ્દાણુંવેયાવચ્ચગરાણું૦ કરેમિ કાઉ૦ સુધી જાવંતિ ચેટ ખમા જાવંત કે નમેહ૦ ઉવસગ્ગહરે, જયવીયરાય, સંસાર દાવા, સણસણુન્ન, અહોજિPહિં. ઇચ્છા સંદિ. ભગવન્! દેવસિઅં આલેઉં? કાણે કમાણે સંથારા ઉવણકી સવ્વસવિ. નવકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org