________________
૩૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ. ઈચ્છ. મુહ પડિલેહી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ આણુજાવણું નંદી કરાવણું દેવ વંદાવણી વાસનિક્ષેપ કરો. ગુરુકમિ . કહી ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે. પછી શિષ્ય ખમા દઈ ઈચ્છકારી ભગવન તુહે અહે શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણુ જાણાવણી નંદી કરાવણી દેવ વંદાવણું વાસનિક્ષેપ કરાવણું દેવ વંદા. ગુરુ-વંદેહ કે વંદામિ . કહે પછી અમારા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ગુરુ-કરેહ. પછી પાછળ પાનાં ૩ થી નમઃ પાર્શ્વનાથાય. ચૈત્યવંદનથી આઠ થેય સ્તવન વગેરે કહી નંદીસૂત્ર સાંભળવા સુધીની બધી વિધિ કરવી. પછી સાત ખમાસમણ દેવાં.
૧–ખમાઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે શ્રી આવશ્યક શ્રુતકર્ધા અણુજાણતું.
ગુરુ-અણુજામિ ,
૨. ખમાત્ર સંદિસહ કિં ભણુમિ? ગુરુવંદિત્તા પહ,
ઈચ્છ. ૩ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે
૧. દશવૈકાલિકની અનુજ્ઞા હેય તે શ્રી દશવૈકાલિક મૃતકધું બોલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org